આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૪૩ – મુનીમ આગળ કાંઈ બેલી શક્યો નહીં. ભીના હાથ યુવાલથી લૂછતે લૂછતે રાજારામન ઘરમાં ગયે. તેને ખાવાનું મન થયું નહીં. કહેવાની ખાતર તેણે ખાધું. સરકાર પિતાને પકડી જશે એવા ડરની સાથે તે ઘરની જેલમાં જ રહ્યો. આ તેનાથી સહન થયું નહીં, ઘરમાં તેની સાથે રસ લઈને વાત કરનાર કોઈ ન હતું. અણગમતી વાત કઈ પૂછે તે સામે જવાબ આપી શકાય ને ! પિતાના દેશમાં ગામમાં અને ઘરમાં રહેવા છતાં જાણે પિને પરદેશમાં રહેતે ન હોય એવું તેને લાગ્યું. - ગુરુસામી અને મુક્તિરૂલપ્પન પકડાયાના સમાચારે તેને વિચાર કરતે કરી મૂક્યો. ગુરુસામી એકલા હતા, તેથી દરજીની દુકાન ચલાવવા સિવાય બીજી કોઈ ચિંતા તેમને ન હતી. મુત્તિલપન કુટુંબવાળા હતા. જેલમાં જવાથી તેમની નેકરી જાય તેમ હતી. તેમના કુટુંબની મોટામાં મોટી કસોટી થશે, એ સમજતાં રાજારામનને બહુ વાર લાગી નહીં. અગાઉ પિદુ તપુના બગીચાચાં ચિઠ્ઠી નાખીને લોધેલા નિર્ણય મુજબ ગુરુસામી સેલૂર દારૂના પીઠા પર પિકેટિંગ કરી શક્યો નહીં. મુત્તિલમ્પને બહાર રહી વાંચનાલયનું ધ્યાન રાખવાનું હતું. પણ હવે તે બની શકે તેમ ન હતું. કદાચ વાંચનાલયનું ધ્યાન રાખવાનું સેનીને કહી શકાય. પિલીસ અને સી. આઈ. ડી.ના આંટાફેરા વધી જાય તે પિતાના ધંધાને લીધે તે વાંચનાલય સંભાળી શકે નહીં. વકીલ મુનીમ તિરુકન જે તે અંગ્રેજોને દાસ નથી. તેમને અમારા કાર્ય પ્રત્યે સહાનુભૂતિ છે. પરંતુ ચળવળમાં ભાગ લેવા જેટલી તેમનામાં હિંમત નથી. તેમને ગાંધીજી પર શ્રદ્ધા અને વિશ્વાસ છે, એ વાત શંકારહિત છે. તેઓ વાંચનાલય ચલાવશે કે કેમ એ તે નક્કી કરી શકતા ન હતે. છોકરે કયાંક અડધી રાતે ઊઠીને વાંચનાલયમાં તે જ નહીં રહે, એ ડરની મારી મા આંખે માંગ્યા વગર જાગતી બેસી રહી. તેને આ સ્નેહ અને ડર રાજારામને બરાબર સમજી ગયું હતું.