આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સને ઓગણીસે એકત્રીસની શરૂઆતમાં મહાત્મા ગાંધીને જેલમાંથી મુક્ત કર્યા. તેના અનુસંધાનમાં આખા દેશમાં નેતાઓ અને સત્યાગ્રહીઓને મુકત કરવામાં આવ્યા. ગાંધી-ઇરવિન સંધિ થઈ. વેલૂરથી રાજા રામન સી મદુરે આવ્યું નહિ. વેલૂર જેલમાંથી મુક્ત કરવામાં આવેલામાં મદુરે, પિરયકુળમ જેવાં ગામોને સત્યાગ્રહીઓ હતા. તેઓને આવકારવા માટે તેમના ગામમાંથી દેશદાઝની લાગણીવાળા અને સગાએ આવ્યા હતા. તેઓએ પિતાની સાથે મદુરે આવવા રાજારામનને જણાવ્યું. પ્રહદીશ્વરને પિતાની સાથે પુદુકદ્દે આવી ડાક દિવસ ત્યાં રહીને પછી મદુરે જવાનું તેને કહ્યું. તેની છેલા મદુરથી વેલૂર આવ્યા ત્યારે મદુરના ઘરમાં જે કાંઈ વાસણે, તેમ જ ઉપયોગી ઘરવખરી હતી તે બધી થેલામાં ભરીને મેતૂરના ઘરમાં છાજલી પર મૂકી દીધી હોવાનું જણાવ્યું હતું. વાંચનાલય પણું સારું ચાલે છે, એમ જણાવ્યું ત્યારે “કેવું ચાલે છે? કેણું ભાડું આપે છે ? સામયિકે, પુસ્તકે ખરીદવા માટે કોણ મદદ કરે છે ?–' રાજારામને વારંવાર પૂછયું '! . .. ત્યારે “આ બધું અત્યારે શા માટે, ભાઈ ? તમે છૂટીને આ પછી નિરાંતે વાત કરીશું ” – આવો ગળ. ગોળ જવાબ સનીએ આપ્યો હતે. કદાચ તેઓ પિતે જ તેમની હાથખર્ચી માંથી આ બધા ખર્ચે કરતા હશે અને મારાથી આ વાત છૂપી રાખવા