આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૬૪ આત્માના આલાપ “તમારે માટે તે મોટા મોટા માણસે પણ કંઈક કરી છૂટવા આતુર છે. હું તમારા બીજા કયા કામમાં આવવાને છું, ભાઈ..?” “મારે માટે પણ આ જ શેરીમાં એકાદ જગા શોધી આપે, સોની ! હું પણ સીવવાનો સંચે લઈને બેસી જ’ – અત્યાર સુધી શાંત બેસી રહેલા ગુરુસામીએ કહ્યું. તરત રાજારામને આને જવાબ આપે, “નહિ, તું પાંડિય લાલ શેરીમાં જ ઠીક છે. ગાંધીવિચારના પ્રચાર માટે આપણે ગામમાં ચારે તરફ ફેલાઈ જવાની જરૂર છે. બધા એક જ શેરીમાં ભેગા થવા જોઈએ નહિ.” ફંડ ઓફિસમાં નવ વાગ્યા. નવ વાગ્યા છે. તમારે કાંઈ ખાવું નથી ભાઈ?” તમે બધા ?” - “અમે જમી લીધું છે. મુત્તિરૂલપ્પન અને ગુરુસામી ઘેર જાય છે. તમારે માટે જમવાનું લાવવાનું છે ? લઈ આવું?” નહિ, હું જઈને જમી આવીશ, સનીપરંતુ હું પાછો આવું ત્યાં સુધી તમારે અહીં રોકાવાનું છે. મારે તમારી સાથે વાત કરવાની છે.” - “અહીં જ સારું રેકાઈશ. આટલામાં કોઈ દુકાન નથી. તમે મેલમાસી શેરીમાં કઠ્ઠિયદિ મંડપની પાસે તપાસ કરશે તે એકાદ બે દૂધ-મીઠાઈની દુકાન ઉઘાડી હશે. તમે પાછા આવશે ત્યાં સુધી હું અહીં રહીશ ભાઈ...જઈ આવે.' – ગુરુસામી, મુત્તરુલપન અને રાજારામન ત્રણે નીકળ્યા. ગુરુસામી અને મુત્તિરુલપન મલમાસી શેરી સુધી સાથે આવ્યા. પશ્ચિમ ગોપુરમને દરવાજો અને ટાઉનહોલવાળા રોડ જ્યાં મળે છે ત્યાં મેલમાસી શેરીમાં કક્રિસલ્ટિ મંડપની પાસે એક દૂધની દુકાન ખુલ્લી હતી. ગુરુસામી અને મુસ્િલપ્પને પણ પિતાની સાથે