આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આમાના આલાપ ૬૫ જરા નાસ્તો કરવા આવવા માટે રાજારામને આગ્રહ કર્યો. બંનેએ ના પાડીને હસતાં હસતાં વિદાય લીધી. રાજારામને દૂધની દુકાને જે મળ્યું તે ખાઈ દુધ પી વાંચના લયમાં પાછા આવ્યા. સોની વાંચનાલયમાં તેની રાહ જોતા હતા. પણ આ શું ? ખુરશીઓ અને મેજ ઉપાડીને એક બાજુ મુક્યાં છે. વચમાં ગાદલું પાથરેલું છે ને ગાદલાની બંને બાજુએ ફૂલનું ભરત ભરેલાં બે ઓશીકાં છે. એક તરફ ચાંદીને લેટે અને તેની બાજુમાં વાડકી ઢાંકેલે ગ્લાસ મૂકેલા હતા. આ બધું શું છે, સોની? તમારી દુકાનની સાદડીએ લાગતી નથી, તમારા ઘેરથી ઓશીકા અને ગાદલું લઈ આવ્યાં ?” – એક મિનિટ તેની મન રહ્યા. “એમ જ માની લેને, ભાઈ !” કહી સોની એ સ્મિત કર્યું. મિત કરતાં કરતાં કપ પર મૂકી રાખેલે હાલે લઈને દૂધ ઠંડું કરવા માંડયું. ' “સેની ! હું દૂધ પીને આવ્યું છું. તમે વા આ ક્યાં લાવ્યા ?” કહી રાજારામને દૂધ માટે ના પાડી, - “કાંઈ નહિ ભાઈ ! ગમે તેમ પણ દુકાનનું દૂધ કાંઈ ઘરના દૂધની તેલે આવે ?'– કહી સનીએ દૂધ ઠંડુ કરી તેને આપ્યું. હાથમાં લીધેલું દૂધ ના દૂધ જેવું ઘર હતું. દૂધમાં કપૂર અને કેસરની સુવાસ આવતી હતી. તે દૂધ પી ગયે. દૂધ અમૃત જેવું મીઠું હતું, “જેલમાં ખરબચડી જમીન પર કંતાન પાથરીને બરાબર ઊંધ્યા નહિ હોય. આજે તમે આરામથી સુઈ જજે. નાહક રખડશે નહિ. શરીર સાચવજો, તમારી કાળજી લેવા માટે હવે તમારી મા નથી.” * “એ તે ઠીક, પણ સાન તમે જશે નહિ? મારે તમારી સાથે વાત કરવાની છે.' “ શી વાત કરવાની છે? એ તે સવારે પણ વાત થશે ! અત્યારે ઊંઘી જાવ, ભાઈ !'