આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૬૯ તેના મનને કેટલે આઘાત પહોંચ્યા હેત એ તો મેં કહ્યું હતું કે, જેલવાળા તમને છોડતા નથી” તમારી માને કહ્યા હતા તેવા જ ખેટા સમાચાર મેં મદુરમને કહ્યા હતા. મહાત્મા ગાંધીનો અનુયાયી બને એ દિવસથી મેં અસત્ય બોલવાનું ત્યજી દીધું છે. પણ શું થાય ? આ માનવસમાજ છે. અહીં કેટલીક વખત સાચી વસ્તુ પણ ખોટી દેખાય છે, ભાઈ ! ” - રાજારામને જવાબ આપ્યા વગર નતમસ્તકે બેસી રહ્યો. ઢીચણુ. પર મસ્તક ટેકવી માં ઢાંકીને જે સ્થિતિમાં તે બેઠા હતે એ પરથી તે કોઈ ગંભીર ચિંતનમાં પડી ગયું છે એવું જણાતું હતું. કાળી દ્રાક્ષની લૂમની એક ટેપલી ઊંધી વાળી હોય એવા તેના કાળા વાંક ડિયા વાળ ચમકતા હતા. એકાએક માથું ઊંચું કરીને તેણે સેનીને પ્રશ્ન કર્યો, “કાપડની દુકાન પર પિકેટિંગ કરીને જેલમાં ગયે તેના એક અઠવાડિયા પહેલાંની વાત યાદ કરે, ત્યારે એક રાતે હું અહીં સૂઈ રહ્યો હતે. બીજે દિવસે સવારમાં જ નીચે આવીને મેં તમને એ ઘર અંગે પ્રશ્ન કર્યો હતો. યાદ છે?' , “એનું શું છે અત્યારે ? યાદ છે. “પાછળ એક નંબરની શેરી છે, ને ” એમ મેં કહ્યું હતું. બીજે દિવસે તમે મદુરમ માટે પૂછયું હતું ! ત્યારે “ધનભાગ્યની છેડી છે' એ જવાબ મેં આપે, હતિ ને?” “ એ વખતે જન્મેલે તિરસ્કાર હજી મનમાંથી ગ નથી. વળ મંદિરમાં તેની સાથે એક ધનાઢય જમીનદારને બેઠેલે જે હતો.' એમાં એ શું કરી શકે ? ” શરીર વેચવાને ધંધે અતિ નીચ છે.” મનુષ્યને ઓળખ્યા વગર તેના વિશે ફાવે તેમ બોલવું અને તિરસ્કાર વ્યક્ત કરવો, એ એથી વધુ મેટું પાપ છે ભાઈ ! સત્ય અને