ભટનું ભોપાળું
ભટનું ભોપાળું નવલરામ પંડ્યા |
આનંદચંદા
અથવા
ભટનું ભોપાળું
ને
પ્રેમનું પ્યાલું
(હાસ્યરસપ્રધાન નાટક)
અથવા
ઢોંગી વૈદભુવાની ઠગાઇનું તથા
કેટલીક નઠારી રૂઢીયોનું
રમુજી ચિત્ર
(ફ્રેન્ચ મોલિયેરના નમુના ઉપરથી.)
લેખક
નવલરામ પંડ્યા
(૧૮૬૭)
નાટકપાત્ર
પુરૂષો.
શેઠ નથ્થુકાકા ..... ફરીથી પરણવા નીકળેલો એક પૈસાદાર ડોસો
ઝુમખાશાહ ...... ચંદાનો લોભી બાપ
વસનજી દેશાઈ........ ગામનો પટેલ
છગનલાલ અથવા આનંદલાલ ...... ચંદાનો પહેલાં જેની સાથે વિવાહ કીધો હતો તે
ભોળાભટ ....... એક ખેડૂ બ્રાહ્મણ
કમાલખાં...... નથ્થુકાકાનો સીપાઈ
હરિયો ..... નથ્થુકાકાનો ચાકર
સ્ત્રિયો
ચંદા...... ઝુમખાશાહની કુંવારી જુવાન છોકરી
કુંવર દેશાણ..... વસનજી દેશાઈની ધણીયાણી
શિવકોર..... ભોળાભટની ધણીયાણી
સ્થળ – સુરત જીલ્લાનું એક ગામડું
(૧૮૬૭)[૧]
અનુક્રમણિકા
ફેરફાર કરો- પરિચય
- અંક ૧: પ્રવેશ ૧
- અંક ૧: પ્રવેશ ૨
- અંક ૧: પ્રવેશ ૩
- અંક ૨: પ્રવેશ ૧
- અંક ૨: પ્રવેશ ૨
- અંક ૨: પ્રવેશ ૩
- અંક ૨: પ્રવેશ ૪
- અંક ૩: પ્રવેશ ૧
- અંક ૩: પ્રવેશ ૨
- અંક ૩: પ્રવેશ ૩
- અંક ૩: પ્રવેશ ૪
- અંક ૩: પ્રવેશ ૫
આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૫ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1965 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. |