કંકાવટી/મંડળ ૨/૨૫. ધર્મરાજાનું વ્રત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
૧૭૧ સુધી પૂર્ણ
૧૭૪ બાકી
લીટી ૫૮:
બા બા, તમને બહુ નીંદર આવી ગઈ ? આવડું તો શાનું ઘારણ વળી ગયું ?
 
બા કહે, ના રે ભાઈ, મને નીમ્દરનીંદર નહોતી આવી ગઈ, ઘારણેય નહોતું વળ્વળી ગયું. હું તો છ મહિનાનું ધરમરાજાનું વ્રત કરવા આવી છું.
 
બાએ તો હાથમાં લીલાપીળા લેખ બતાવ્યા. ભાઈએ તો સાચું માન્યું.
લીટી ૧૦૨:
વેમાન તો પાછાં ગયાં છે. જઈને ધરમરાજાને કે' છે કે બા તો વાર્તા સાંભળનારીનેય સાથે આણવાનું કહે છે.
 
"કે' ભાઈ જાવ જાવ, વાર્તાની સાંભળનારીનેય સાથે લઈ આવો.
 
બા તો વેમાનમાં બેસીને હાલી નીકળ્યાં છે. ભાઈ-ભોજાઈ બાને પગે લાગે છે.
 
બા આશરવાદ આપે છે કે દૂધે ન્હાવ ને પૂતરે ફળો ! લીલી તમારી વાડિયું વધો !
 
એટલું કહીને બા હાલી નીકળ્યાં છે. આઘેરેક જાય ત્યાં અઘોર વન આવ્યાં છે. અરેરે, મારી રાજા-દેઈ છે, અંધાઅરે કેમ કરીને હાલું ?
 
જમ કે' છે જો બેન, તમે વહેતા જળમાં દીવા મેક્યા હોય, તો પોકારો. દીવા આવશે ને અજવાળાં થઈ જાશે.
 
બાએ તો દીવા પોકાર્યા છે, કે મેં તો ઘણા દીવા વહેતા જળમાં મેક્યા છે.
 
પોકારે ત્યાં તો અજવાળાં થઈ ગયાં છે. ઝાડવે ઝાડવે દીવડા પેટાઈ ગયા છે. અંજવાળે અંજવાળે બા તો હાલી નીકળ્યાં છે.
 
આઘેરેક જાય, ત્યાં તો ગોખરુના કાંટા આવ્યા છે૩. અરેરે ! આ ગોખરુમાં કેમ કરી હલાશે ? મારી રાજા-દેઈ છે.
 
જમ કે' છે, જો બેન, તમે મોજડીનાં દાન દીધાં હોય તો પોકારો.
 
મેં તો ઘણી મોજડી દીધી છે.
 
એમ પોકાર્યું ત્યાં તો મોજડી આવીને પડી છે. એ પહેરીને બા તો હાલી નીકળ્યાં છે.
 
આઘેરાંક જાય ત્યાં લોહીપરુની નદિયું આવી છે.
 
અરેરે, આ લોહીપરુની નદિયુંમાં મારાથી કેમ હલાશે ? મારી તો રાજા-દેઈ છે.
 
જમ કે' છે, જો બેન, ગાયુંના દાન દીધા હોય તો પોકારો.
 
બા કહે કે મેં તો ઘણી ગાયું દીધી છે. ત્યાં તો માથે ચૂંદડી ને મોડિયો, ગળે ટોકરી ને પગે ઝાંઝર, એવી ઘમઘમતી ગા' આવીને ઊભી રહી છે. બા તો પૂછડે વળગીને લોહીપરુની નદી ઊતરી ગયાં છે.
 
આઘેરાંક જાય ત્યાં તો લોઢાના થંભ ધખે છે. થંભ જોઈને બા તો થરેરી ગયાં છે.
 
અરેરે ! આ થંભ મારાથી કેમ થોભાશે ? મારી તો રાજા-દેઈ છે.
 
જમ કે' છે, બા, સરગ-નિસરણી ને સાખિયો દીધો હોય તો પોકારો !
 
સરગ-નિસરણી ને સાખિયા તો મેં ઘણા દીધાં છે.
 
ત્યાં તો સાખિયો મંડાઈ ગયો છે. બા ચડીને હાલી નીકળ્Yઆં છે. આઘેરાંક જાય ત્યાં સાંઢડાનાં વન આવ્યાં છે. સાંધડા આડા ફરે છે.
 
જમ કે' છે, બા, ખીહરને<ref>ખીહર (મકરસક્રાંતિ)ને દહાડે ગમના સર્વ પશુઓને જાહેરસ્થળોમાં ઘાસ નાખવાનો રિવાજ છે. </ref> દી ખડના ભરોટા ઉલાળ્યા હોય તો પોકારો.
 
ખીહરને દી મેં ખડના ભર્પ્ટા ઘણાય ઉલાળ્યા છે.
 
ત્યાં તો ખડના ભરોટા આવ્યા છે, સાંઢડા ખાવા રહ્યા છે, બા હાલ્યાં ગયાં છે.
 
આઘેરાંક જાય ત્યાં કૂતરાંનાં વન આવ્યાં છે.
(અપૂર્ણ)
{{reflist}}