રસિકવલ્લભ/પદ-૬૯: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
{{ભૂલશુદ્ધિ-બાકી}} {{header | title = રસિકવલ્લભ | author ...થી શરૂ થતું નવું પાનું બાનવ્યું
 
No edit summary
લીટી ૧૦:
}}
<center><poem>'''પદ ૬૮ મું'''
સ્પર્ષમણિનું પૂર અભિરામજી, ચિંતામણિમય રચિયું ધામજી,
 
કામધેનુ ઘેર અક્ષયપાત્રજી, વાડ વાટિકા સુરદ્રુમ માત્રજી. ૧
નવગ્રહ સિદ્ધિ સહુ આધીનજી, સહુ જગ જેની આગળ દીનજી;
જો નથી ભક્તિ નંદકુમારજી, તો એ પામ્યું સહુ ધિક્કારજી. ૨
 
'''ઢાળ'''
 
ધિક્કારેઅ ઇત્યાદિ કલિમલ તુલ્ય વહે હરિભક્તિ;
જે ભૂલ્યા સકલ પ્રપંચ દૃઢ શ્રી કૃષ્ણરૂપાસક્ત, ૩
 
'''અનન્ય પ્રીતિનું લક્ષણ'''
જ્યમ જીવે ફણી મણી જોઇને, જલ મજ્ઞ જીવે મચ્છ,
તે વિના પ્રાણ નટકે ક્ષણ, એવી અનન્ય પ્રીતિ સ્વચ્છ. ૪
 
'''નવધા કરતાં પ્રેમભક્તિની અધિકતા'''
નવધા ખરી પણ પ્રેમભક્તિતણું બલ છે અત્ય;
તે વિના રસિકચૂડામણિ હરિ, વશ ન થાય એ સત્ય. ૫
જ્યમ પુષ્પ નાના જાતિપર ટકી મધુપ લે ક્ષણું ગંધ;
પણ કમલવણ બંધન ન કહું, એમ સમજ ઉભય સંબંધ. ૬
જીત્યો અજિત બાંધે અબધ બલપાશ અતિશયપ્રેમ,
હરિ ક્રીડામૃગ પ્રેમી કર્યા, ભૂલવ્યાં વચન શ્રુતિ નેમ. ૭
કદી ત્રૂટે વજ્રની શૃંખલા, પણ પ્રણયપાશ ન તૂટે;
જ્યાં દયાપ્રીતમ કૃષ્ણને મન, બેહુનું બલ ખૂટે. ૮
 
</poem></center>
(પૂર્ણ)
(અપૂર્ણ)