પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૭૭: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

→‎ભૂલશુદ્ધિ બાકી: ૪ ; સૌરાષ્ટ્રની ૧સુધાર કૃ જી લીલી અને સૂકી એ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
પાનાની સ્થિતીપાનાની સ્થિતી
-
ભૂલશુદ્ધિ બાકી
+
ભૂલશુદ્ધિ
પાનું (આંતરિક ઉમેરણ સહિત):પાનું (આંતરિક ઉમેરણ સહિત):
લીટી ૧: લીટી ૧:
૪ ; સૌરાષ્ટ્રની ૧સુધાર કૃ જી
૪ ; સૌરાષ્ટ્રની રસધાર:
લીલી અને સૂકી એવી બાખબે ભાદર નદીએાનાં નીર
લીલી અને સૂકી એવી બબ્બે ભાદર નદીએાનાં નીર
જ્યાંથી પહેલવહેલાં વહેવા માંડે છે, તે દેવતાઈ જગ્યા ઉપર
જ્યાંથી પહેલવહેલાં વહેવા માંડે છે, તે દેવતાઈ જગ્યા ઉપર
હજુયે આટકેટ નગર ઊભું છે. પણ આઠ કેટ તેની માટી
હજુયે આટકોટ નગર ઊભું છે. પણ આઠ કોટ તો માટી
ભેળા મળ્યા છે – બખતર કાઢી નાખીને કેાઈ ક્ષત્રી કેમ
ભેળા મળ્યા છે – બખ્તર કાઢી નાખીને કેાઈ ક્ષત્રી કેમ
જાણે નદીને નિર્જન કાંઠે ઊભે ઊભે પોતાની આગલી
જાણે નદીને નિર્જન કાંઠે ઊભે ઊભે પોતાની આગલી
જાહોજલાલી યાદ કરતે હેાય !
જાહોજ્લાલી યાદ કરતો હોય !
કાંધે ગંગાજળની કાવડ ઉપાડીને રાજ-બીજ બે
કાંધે ગંગાજળની કાવડ ઉપાડીને રાજ-બીજ બે
ભાઈએ ભગવે લૂગડે દ્વારકા જાય છે. આટકોટના પાદરમાં
ભાઇઓ ભગવે લૂગડે દ્વારકા જાય છે. આટકોટના પાદરમાં
ઉતારે પડયો છે. અહીં એક ટકે રે વાગે ને એને રણકાર
ઉતારો પડયો છે. આંહીં એક ટકોરો વાગે ને એનો રણકાર
જેમ આઘે આઘે પથરાઈ જાય, તેવી રીતે બીજકુમારની
જેમ આઘે આઘે પથરાઈ જાય, તેવી રીતે બીજકુમારની
કીર્તિ એટલા વખતમાં તે ચારણે એ અનેક રજવાડાંમાં
કીર્તિ એટલા વખતમાં તો ચારણોએ અનેક રજવાડાંમાં
પહોંચાડી દીધી હતી : જેને જેને ખેાટીલાં ઘેાડાં હતાં તે
પહોંચાડી દીધી હતી : જેને જેને ખેાટીલાં ઘેાડાં હતાં તે
તમામ એ અશ્વ-પરીક્ષકની તપાસ કરાવતાં.
તમામ એ અશ્વ-પરીક્ષકની તપાસ કરાવતાં.
લાખા ફુલાણીને જાણ થઈ પાંખપસર નામના પોતાના
લાખા ફુલાણીને જાણ થઈ. પાંખપસર નામના પોતાના
ઘેાડાને બતાવવા લાવ્યા. પાંખોવાળા પંખીને વેગે ચાલનાર
ઘેાડાને બતાવવા લાવ્યા. પાંખોવાળા પંખીને વેગે ચાલનાર
માનીતા ઘેાડે કેાણુ જાણે શા કારણે એક પગ ઊંચા
માનીતો ઘોડો કેાણ જાણે શા કારણે એક પગ ઊંચો
રાખતા હતા. એસિડ બહુ કર્યા હતાં તેય ઘોડે પગ માંડતા
રાખતો હતો. ઓસડ બહુ કર્યાં હતાં તોય ઘોડો પગ માંડતો
નહિ.
નહિ.
અાંધળા બીજે ઘેાડાની આખી કાયા ઉપર હાથ ફેરવી
અાંધળા બીજે ઘોડાની આખી કાયા ઉપર હાથ ફેરવી
જેયા. એણે કહ્યું : “લડાઈ ના ડંકે દેવરાવેા. નેાબતે
જોયો. એણે કહ્યું : “લડાઈનો ડંકો દેવરાવો. નોબતો
ગડેડાવો. રણશિંગાનો શોર મચાવો. આખા લશ્કરને
ગડડાવા. રણશિંગાના શેાર મચાવે. આખા લશકરને
સજજ કરી બહાર કાઢો. હોકારા-પડકારા કરીને દિશાએ
સજ્જ કરી બહાર કાઢો. હોકારા-પડકારા કરીને દિશાઓ
ગજાવી મૂકો.”
બજાવી મૂકા.”
“રડી બાંબ ! રડી બાંબ ! લડાઈના ડંકા વાગ્યા.. નેજા
'રડી બાંબ! રડી બાંબ!' લડાઈના ડંકા વાગ્યા. નેજા
ચડયા. નાબતે ધાવ દેવાણા. તૂરી-ભેરી વગડી. આકાશ
ચડ્યા. નોબતે ઘાવ દેવાણા. તૂરી-ભેરી વગડી. આકાશ
ધળા થયેા. લશકર નીકળ્યું.. ઘોડાની હણહણાટી ને
ધૂંધળો થયેા. લશ્કર નીકળ્યું.. ઘોડાની હણહણાટી ને
Rાના હાકલા-પડકારા : એ શોરબકોર સાંભળતાં
Rાના હાકલા-પડકારા: એ શોરબકોર સાંભળતાં
પગે ઊભેલા ધાડાએ ઝડાફ દઈ ને ચોથે પગ નીચે
તો ત્રણ પગે ઊભેલા ઘોડાએ ઝડાફ દઈને ચોથે પગ નીચે