પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૮૬: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Amvaishnav (ચર્ચા | યોગદાન) |
|||
પાનાની સ્થિતી | પાનાની સ્થિતી | ||
- | + | પ્રમાણિત | |
મથાળું (અસમાવિષ્ટ): | મથાળું (અસમાવિષ્ટ): | ||
લીટી ૧: | લીટી ૧: | ||
{{align|right|૫૫}} હજાર વર્ષ પૂર્વે |
|||
પાનું (આંતરિક ઉમેરણ સહિત): | પાનું (આંતરિક ઉમેરણ સહિત): | ||
લીટી ૧: | લીટી ૧: | ||
હજાર વર્ષ પૂર્વે ૫૫ |
|||
ભાણેજે ઊઠીને મામાને લૂગડાં દીધાં, બખ્તર પહેરાવ્યું. |
ભાણેજે ઊઠીને મામાને લૂગડાં દીધાં, બખ્તર પહેરાવ્યું. |
||
હથિયાર સોંપ્યાં, ને કહ્યું : |
હથિયાર સોંપ્યાં, ને કહ્યું : “ચાલો.” |
||
“ઓ...હો ! આખું લશ્કર ખળું થઈ ગયું ! ” લાખો |
|||
જોઈ રહ્યો. |
જોઈ રહ્યો. |
||
લીટી ૧૨: | લીટી ૧૧: | ||
ઉપર આવતા ઘા પોતાના દેહ પર ઝીલતો આવે છે. |
ઉપર આવતા ઘા પોતાના દેહ પર ઝીલતો આવે છે. |
||
<center> ૬</center> |
|||
૬ |
|||
ઓ ઊડે ગરજાણ, (જેને) ગેાકીરે ગજબ થિયો, |
::'''ઓ ઊડે ગરજાણ, (જેને) ગેાકીરે ગજબ થિયો,''' |
||
હેડા, હાલ્ય મેરાણ, રણ જેવા રાખાશનું. |
::'''હેડા, હાલ્ય મેરાણ, રણ જેવા રાખાશનું.''' |
||
ઓ સામે રણક્ષેત્રમાં ગીધો ઊડે છે; અને એની કારમી ચીસો |
::ઓ સામે રણક્ષેત્રમાં ગીધો ઊડે છે; અને એની કારમી ચીસો ઉપરથી લાગે છે કે મહાયુદ્ધ મચ્યું છે. એવું યુદ્ધ તો રાખાઈશનું જ હોય. હે હદય, ચાલ, ચાલ, આપણે રાખાઈશનું ધીંગાણું જોવા જઈએ. |
||
ઉપરથી લાગે છે કે મહાયુદ્ધ મચ્યું છે. એવું યુદ્ધ તો રાખાઈશનું જ હોય. |
|||
હે હદય, ચાલ, ચાલ, આપણે રાખાઈશનું ધીંગાણું જોવા જઈએ. |
|||
“ મૂળરાજ, માટી થાજે !” રાખાઈશે હાકલ દીધી. |
“ મૂળરાજ, માટી થાજે !” રાખાઈશે હાકલ દીધી. |
||
લીટી ૨૮: | લીટી ૨૫: | ||
“ આજ ભાઈ નહિ, દુશ્મન !” કહીને રાખાઈશે ભાલો |
“ આજ ભાઈ નહિ, દુશ્મન !” કહીને રાખાઈશે ભાલો |
||
ઝીંકયો. ઘામાં વેતરાઈ ગયેલ હાથનું ભાલું નિશાન ચૂકયું. |
ઝીંકયો. ઘામાં વેતરાઈ ગયેલ હાથનું ભાલું નિશાન ચૂકયું. |
||
મૂળરાજે |
મૂળરાજે આંખો મીંચીને ભાઈને માથે સાંગ નાખી. |
||
રાખાઈશ પડ્યો. પછી |
રાખાઈશ પડ્યો. પછી લાખોખે પડ્યો. |
||
જાડેજાએાને ખલાસ કરીને મૂળરાજે ગુજરાતનો |
જાડેજાએાને ખલાસ કરીને મૂળરાજે ગુજરાતનો |
||
રસ્તો લીધો. |
રસ્તો લીધો. |
||
આકાશની |
આકાશની આંખેામાંથી લોહીની ધારો થાતી હોય |
||
તેવા સાંજના રંગ ઊઘડયા હતા. ભાદરને કાંઠે હજારો |
તેવા સાંજના રંગ ઊઘડયા હતા. ભાદરને કાંઠે હજારો |
||
શૂરવીરો ડંકતા હતા. થોડે અંતરે મામો-ભાણેજ પડયા |
શૂરવીરો ડંકતા હતા. થોડે અંતરે મામો-ભાણેજ પડયા |