પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૭૭: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

No edit summary
 
પાનું (આંતરિક ઉમેરણ સહિત):પાનું (આંતરિક ઉમેરણ સહિત):
લીટી ૩: લીટી ૩:
જ્યાંથી પહેલવહેલાં વહેવા માંડે છે, તે દેવતાઈ જગ્યા ઉપર
જ્યાંથી પહેલવહેલાં વહેવા માંડે છે, તે દેવતાઈ જગ્યા ઉપર
હજુયે આટકોટ નગર ઊભું છે. પણ આઠ કોટ તો માટી
હજુયે આટકોટ નગર ઊભું છે. પણ આઠ કોટ તો માટી
ભેળા મળ્યા છે – બખ્તર કાઢી નાખીને કેાઈ ક્ષત્રી કેમ
ભેળા મળ્યા છે – બખ્તર કાઢી નાખીને કોઈ ક્ષત્રી કેમ
જાણે નદીને નિર્જન કાંઠે ઊભે ઊભે પોતાની આગલી
જાણે નદીને નિર્જન કાંઠે ઊભે ઊભે પોતાની આગલી
જાહોજ્લાલી યાદ કરતો હોય !
જાહોજ્લાલી યાદ કરતો હોય !
લીટી ૯: લીટી ૯:
કાંધે ગંગાજળની કાવડ ઉપાડીને રાજ-બીજ બે
કાંધે ગંગાજળની કાવડ ઉપાડીને રાજ-બીજ બે
ભાઇઓ ભગવે લૂગડે દ્વારકા જાય છે. આટકોટના પાદરમાં
ભાઇઓ ભગવે લૂગડે દ્વારકા જાય છે. આટકોટના પાદરમાં
ઉતારો પડયો છે. આંહીં એક ટકોરો વાગે ને એનો રણકાર
ઉતારો પડ્યો છે. આંહીં એક ટકોરો વાગે ને એનો રણકાર
જેમ આઘે આઘે પથરાઈ જાય, તેવી રીતે બીજકુમારની
જેમ આઘે આઘે પથરાઈ જાય, તેવી રીતે બીજકુમારની
કીર્તિ એટલા વખતમાં તો ચારણોએ અનેક રજવાડાંમાં
કીર્તિ એટલા વખતમાં તો ચારણોએ અનેક રજવાડાંમાં
લીટી ૧૬: લીટી ૧૬:

લાખા ફુલાણીને જાણ થઈ. પાંખપસર નામના પોતાના
લાખા ફુલાણીને જાણ થઈ. પાંખપસર નામના પોતાના
ઘેાડાને બતાવવા લાવ્યા. પાંખોવાળા પંખીને વેગે ચાલનાર
ઘોડાને બતાવવા લાવ્યા. પાંખોવાળા પંખીને વેગે ચાલનાર
એ માનીતો ઘોડો કેાણ જાણે શા કારણે એક પગ ઊંચો
એ માનીતો ઘોડો કોણ જાણે શા કારણે એક પગ ઊંચો
રાખતો હતો. ઓસડ બહુ કર્યાં હતાં તોય ઘોડો પગ માંડતો
રાખતો હતો. ઓસડ બહુ કર્યાં હતાં તોય ઘોડો પગ માંડતો
નહિ.
નહિ.