પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૮૬: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

No edit summary
 
પાનું (આંતરિક ઉમેરણ સહિત):પાનું (આંતરિક ઉમેરણ સહિત):
લીટી ૩: લીટી ૩:
હથિયાર સોંપ્યાં, ને કહ્યું : “ચાલો.”
હથિયાર સોંપ્યાં, ને કહ્યું : “ચાલો.”


“ઓ...હો ! આખું લશ્કર ખળું થઈ ગયું ! ” લાખો
“ઓ...હો ! આખું લશ્કર ખળું થઈ ગયું !” લાખો
જોઈ રહ્યો.
જોઈ રહ્યો.


લીટી ૧૧: લીટી ૧૧:
ઉપર આવતા ઘા પોતાના દેહ પર ઝીલતો આવે છે.
ઉપર આવતા ઘા પોતાના દેહ પર ઝીલતો આવે છે.


<center> ૬</center>
<center><big> ૬</big></center>


::'''ઓ ઊડે ગરજાણ, (જેને) ગેાકીરે ગજબ થિયો,'''
<center><Poem>'''ઓ ઊડે ગરજાણ, (જેને) ગોકીરે ગજબ થિયો,'''
::'''હેડા, હાલ્ય મેરાણ, રણ જેવા રાખાશનું.'''
'''હેડા, હાલ્ય મેરાણ, રણ જેવા રાખાશનું.'''</Poem></center>


::ઓ સામે રણક્ષેત્રમાં ગીધો ઊડે છે; અને એની કારમી ચીસો ઉપરથી લાગે છે કે મહાયુદ્ધ મચ્યું છે. એવું યુદ્ધ તો રાખાઈશનું જ હોય. હે હદય, ચાલ, ચાલ, આપણે રાખાઈશનું ધીંગાણું જોવા જઈએ.
ઓ સામે રણક્ષેત્રમાં ગીધો ઊડે છે; અને એની કારમી ચીસો ઉપરથી લાગે છે કે મહાયુદ્ધ મચ્યું છે. એવું યુદ્ધ તો રાખાઈશનું જ હોય. હે હૃદય, ચાલ, ચાલ, આપણે રાખાઈશનું ધીંગાણું જોવા જઈએ.


“ મૂળરાજ, માટી થાજે !” રાખાઈશે હાકલ દીધી.
“મૂળરાજ, માટી થાજે !” રાખાઈશે હાકલ દીધી.


“ ભાઈ ! ભાઈ !” એ મધરાતનો સૂર પારખીને
“ભાઈ ! ભાઈ !” એ મધરાતનો સૂર પારખીને
મૂળરાજે ભાઈ ને સાદ કર્યો.
મૂળરાજે ભાઈ ને સાદ કર્યો.


“ આજ ભાઈ નહિ, દુશ્મન !” કહીને રાખાઈશે ભાલો
“આજ ભાઈ નહિ, દુશ્મન !” કહીને રાખાઈશે ભાલો
ઝીંકયો. ઘામાં વેતરાઈ ગયેલ હાથનું ભાલું નિશાન ચૂકયું.
ઝીંક્યો. ઘામાં વેતરાઈ ગયેલ હાથનું ભાલું નિશાન ચૂક્યું.
મૂળરાજે આંખો મીંચીને ભાઈને માથે સાંગ નાખી.
મૂળરાજે આંખો મીંચીને ભાઈને માથે સાંગ નાખી.
રાખાઈશ પડ્યો. પછી લાખોખે પડ્યો.
રાખાઈશ પડ્યો. પછી લાખો પડ્યો.


જાડેજાએાને ખલાસ કરીને મૂળરાજે ગુજરાતનો
જાડેજાએાને ખલાસ કરીને મૂળરાજે ગુજરાતનો
લીટી ૩૨: લીટી ૩૨:


આકાશની આંખેામાંથી લોહીની ધારો થાતી હોય
આકાશની આંખેામાંથી લોહીની ધારો થાતી હોય
તેવા સાંજના રંગ ઊઘડયા હતા. ભાદરને કાંઠે હજારો
તેવા સાંજના રંગ ઊઘડ્યા હતા. ભાદરને કાંઠે હજારો
શૂરવીરો ડંકતા હતા. થોડે અંતરે મામો-ભાણેજ પડયા
શૂરવીરો ડંકતા હતા. થોડે અંતરે મામો-ભાણેજ પડ્યા
હતા: હજુ પ્રાણ નહોતા છૂટયા.
હતા: હજુ પ્રાણ નહોતા છૂટ્યા.