જન્મ ૨૬ જૂન 1882
અમદાવાદ
મૃત્યુ ૧૩ નવેમ્બર 1970
વલ્લભ વિદ્યાનગર
વ્યવસાય લેખક, શિક્ષણશાસ્ત્રી, સમાજ સુધારક, સમાજ સેવક, બાળસાહિત્ય લેખક, આત્મકથાલેખક, અનુવાદક
ભાષા ગુજરાતી ભાષા
રાષ્ટ્રીયતા ભારત, બ્રિટીશ ભારત, ભારતીય અધિરાજ્ય
નોંધનીય કાર્ય ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર

શારદા મહેતા નો જન્મ ઇ.સ.૧૮૮૨માં થયો. તેઓ ૧૯ વર્ષે બી.એ. થયાં. તેમની ગણના ગુજરાતી ભાષાના પ્રથમ સ્ત્રી સ્નાતકોમાં થાય છે. તેમનાં નોંધપાત્ર સર્જનોમાં ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્રનો સમાવેશ થાય છે.