તારણ
બુદ્ધ

મહાભિનિક્રમણ : (૧-૨) જન્મ, નામ; (૩) સુખોપભોગ; (૪-૭) વિવેક, વિચારો, મોક્ષની જિજ્ઞાસા, વૈરાગ્યની વૃત્તિ; (૮)મહાભિનિક્રમણ; (૯) સિદ્ધાર્થની કરુણા. ... ... ... ... ... ... ...


તપશ્ચર્યા : (૧) ભિક્ષાવૃત્તિ; (૨-૩) ગુરુની શોધ - કાલામ મુનિને ત્યાં, અસંતોષ; (૪-૫) પાછી શોધ - ઉદ્રક મુનિને ત્યાં, પુન: અસંતોષ; (૬-૮) આત્મપ્રયત્ન, દેહદમન, અન્નગ્રહણ; (૯) બોધપ્રાપ્તિ. ... ... ... ... ... ... ... ૧૧


સંપ્રદાય : (૧) પ્રથમ શિષ્યો; (૨) સંપ્રદાયનો વિસ્તાર; (૩) સમાજસ્થિતિ; (૪) મધ્યમમાર્ગ; (૫) આર્યસત્યો; (૬) બૌદ્ધ શરણત્રય; (૯-૧૦) બુદ્ધ ધર્મ, ગૃહસ્થના ધર્મો, ઉપાસના ધર્મો; (૧૧) સંપ્રદાયની વિશેષતા. ... ... ... ... ... ... ... ૧૮


ઉપદેશ : (૧) આત્મપ્રતીતિ એ જ પ્રમાણ; (૨) દિશાવન્દન; (૩) દશ પાપ; (૪) ઉપોસથ વ્રત; (૫) સાત પ્રકારની પત્નીઓ; (૬) સર્વ વર્ણની સમાનતા; (૭) શ્રેષ્ઠ યજ્ઞ; (૮) રાજસમૃદ્ધિના નિયમો; (૯) અભ્યુન્નતિના નિયમો; (૧૦) ઉપદેશની અસર; (૧૧-૧૫) કેટલાંક શિષ્યો, પૂર્ણ, નકુલમતાની સમજણ; (૧૬) ખરો ચમત્કાર. ... ... ... ... ... ... ... ૨૭


કેટલાક પ્રસાંગો અને અન્ત : (૧) જ્ઞાનની કસોટી; (૨) મિત્રભાવના; (૩-૭) કૌશામ્બીની રાણી; (૮-૧૧) ખૂનનો આરોપ; (૧૨-૧૩) દેવદત્ત, શિલાપ્રહાર, હાથી પર વિજય, દેવદત્તની વિમુખતા; (૨૪) પરિનિર્વાણ; (૨૫) ઉત્તરક્રિયા-સ્તૂપો; (૨૬) બૌદ્ધ તીર્થો; (૨૭-૨૮) ઉપસંહાર, ખરી અને ખોટી પૂજા. ... ... ... ... ... ... ... ૪૯


નોંધ : સિદ્ધાર્થનો વિવેક; સિદ્ધાર્થની ભિક્ષાવૃત્તિ; સમાધિ; સમાજસ્થિતિ; શરણત્રય; વર્ણની સમાનતા. ૬૧

---
મહાવીર

ગૃહસ્થાશ્રમ : (૧) જન્મ; (૨-૪) બાલ સ્વભાવ, માતૃભક્તિ, પરાક્રમપ્રિયતા, બુદ્ધિમત્તા; (૫) વિવાહ; (૬) માતા પિતાનું અવસાન; (૭-૮) ગૃહત્યાગ; વસ્ત્રાર્ધદાન. ... ... ... ... ... ... ... ૭૫


સાધના : (૧)મહાવીર-પદ; (૨) સાધનાનો બોધ; (૩) નિશ્ચયો; (૪) વેઠેલા ઉપસર્ગો અને પરિષહો; (૫-૭)

કેટલાક પ્રંસગો-મોરાક ગામ, પંચવ્રતો, દિગંબર દશા, લાટમાં વિચરણ; (૮) તપનો પ્રભાવ; (૯) છેલ્લો ઉપસર્ગ; (૧૦) બોધપ્રાપ્તિ ... ... ... ... ... ... ... ૮૦


ઉપદેશ : (૧) પહેલો ઉપદેશ; (૨) દશ સદ્ધર્મો; (૩) સ્વાભાવિક ઉન્નતિ પંથ; (૪) अहिंसा परमो धर्म (૫) દારુણત્તમ યુદ્ધ; (૬) વિવેક એ જ ખરો સાથી; (૭) અગીયાર ગૌતમો. ... ... ... ... ... ... ... ૮૮


ઉત્તરકાળ : (૧) શિષ્ય-શાખા; (૨) જમાલિનો મતભેદ; (૩)નિર્વાણ; (૪) જૈન સંપ્રદાય. ... ... ... ... ... ... ... ૯૨


નોંધ  : માતૃભક્તિ; વાદ ... ... ... ... ... ... ... ૯૭