અધમ ઉદ્ધારણ એવું પોતાનું નામ

અધમ ઉદ્ધારણ એવું પોતાનું નામ
પ્રેમાનંદ સ્વામી


અધમ ઉદ્ધારણ એવં પોતાનં નામ

અધમ ઉદ્ધારણ એવું, પોતાનું નામ,
સત્ય કયુું આજ, શ્રી ઘનશ્યામ રાજ... અધમ ૧
જીવને નિવ કયાત, અનવદ્યા ટાળી,
પ્રૌઢ પ્રતાપ જણાવી, હદ વાળી રાજ... અધમ ૨
નવના સાધને નસદ્ધ, દિા પમાડી,
સૌથી પોતાની રીત, ન્યારી દે ખાડી રાજ... અધમ ૩
રનવ આગે િિી, તારા ન ભાસે,
મતપંથ તેમ, શ્રી હનર પાસે રાજ... અધમ ૪
પ્રેમાનંદનો સ્વામી, પૂરણ પ્રતાપી,
પોતાના જનને નસ્થનત, અલૌનકક આપી રાજ... અધમ ૫