આજે હરિ દેખ્યા રે
પ્રેમાનંદ સ્વામી


આજે હરિ દે ખ્યા રે

આજે હનર દેખ્યા રે હસતા,
મારા મંનદનરયામાં વસતા... આજે ટે ક
[ક્યારે હવે દે ખું રે હનર હસતા]
જરકનસયા જામા પહેરીને,
ગૂઢો રેંટો કનટ કસતા... આજે ૧
ફૂલડામાં ગરકાવ થઈને,
અત્તરમાં મસમસતા... આજે ૨
મુનિવર સારુ રસોઈ કરાવીને,
પંગતમાં પીરસતા... આજે ૩
પ્રેમાનંદ આગે ગાયે ત્યારે,
આવે ઓરા ઓરા ખસતા... આજે ૪