આ તે શી માથાફોડ !/૧૧. રતુને કેમ મારે છે ?

← ૧૦. રમુને કેમ માર્યો ? આ તે શી માથાફોડ !
૧૧. રતુને કેમ મારે છે ?
ગિજુભાઈ બધેકા
૧૨. બે રીતો →


: ૧૧ :
રતુને કેમ મારે છે ?

બા : "એલા, રતુને કેમ મારે છે?"

રમુ : તું મને મારતી'તી એટલે."