આ તે શી માથાફોડ !/૧૭. કોણ ખોટા બોલું ?
← ૧૬. બાએ મને મારી | આ તે શી માથાફોડ ! ૧૭. કોણ ખોટા બોલું ? ગિજુભાઈ બધેકા |
૧૮. એ બા, ધોવરાવને ? → |
: ૧૭ :
કોણ ખોટાબોલું ?
❊
કોણ ખોટાબોલું ?
“સમરથ કાકી, ચપટી ચણાનો લોટ છે કે ? મારી બાને કઢીમાં નાખવો છે.”
“બાપુ, લોટ તો કાલનો થઈ રહ્યો છે; એક ચપટીયે નથી.”
લક્ષ્મી કહે: "બાડી, ઓલી પાલીમાં થોડોક પડ્યો છે ને !”
“રાંડ એટલો તો આપણે જોવેને ? આજ કઢી શેણે કરાશે ?”
“પણ ત્યારે નથી એમ શું કામ કીધું ?”
લક્ષ્મી કહે: “બાડી, ઓલી પાલીમાં થોડોક પડ્યો છે ને !”
“રાંડ એટલો તો આપણે જોવેને ? આજ કઢી શેણે કરાશે ?”
“પણ ત્યારે નથી એમ શું કામ કીધું ?”