કર્મનકી ગત ન્યારી
કર્મનકી ગત ન્યારી મીરાંબાઈ |
કર્મનકી ગત ન્યારી
ઓધવજી કર્મનકી ગત ન્યારી, દેખો બત હ્રદયમેં વીચારી,
ઓધવજી કર્મનકી ગત ન્યારી. એ ટેક
નીર્મળ નીરકા નાના સરોવર, સમુદ્ર હો રહી ખારી,
બગલેકું બહોત રૂપ દીઆ હય, કોયલ કર દીની કારી. ઓ૦ ૧
સુંદર લોચન મૃગકું દીઆ હય, બન બન ફીરત દુ:ખારી;
મૂરખ રાજા રાજ કરત હે, પંડિત ભયેહે ભીખારી. ઓ૦ ૨
વેશ્યાકું પાટ પિતાંબર પેરન, સતીયનકું નહીં સારી;
સુંદર નાર વાંઝણ કર ડારી, ભુંડણ જણ જણ હારી. ઓ૦ ૩
સુમકું અન ધન બહોત દીયો હે, દાતા કું ન મળે જુઆરી;
મીરાં કહે પ્રભુ ગીરધરના ગુણ, ચરન કમલ બલીહારી. ઓ૦ ૪