કલંગી થારી કા'ન રે
કલંગી થારી કા'ન રે દેવાનંદ સ્વામી |
કલંગી થારી કા'ન રે
કલંગી થારી કા'ન રે, દેખી ગુલતાન રે °ટેક
કા'ન કલંગી થારી કામણગારી,
પરવશ કર લીએ પ્રાન રે ° ૧
બરનત શારદ શેષ લજાવત,
ધરત હૈ મહામુનિ ધ્યાન રે ° ૨
પાઘ બની શિર પેચ ખસીલે,
ડોલરિયા દિલ જાન રે ° ૩
દેવાનંદ કહે બસી મોરે દિલમેં,
માનું પ્રગટ ભયો ભાન રે ° ૪