કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/મેત્તિકા

← ધમ્મા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
મેત્તિકા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
અભિરૂપનંદા →


३५–मेत्तिका

નું બીજું નામ સુમેખલા હતું. સુમેખલાનું નામ અપદાન ગ્રંથમાં પણ મળી આવે છે. રાજગૃહ નગરમાં એક પ્રસિદ્ધ બ્રાહ્મણ કુટુંબમાં તેનો જન્મ થયો હતો. વૃદ્ધ વયમાં તેણે ગાથાની રચના કરી છે. તેની ગાથા ચિત્રાની ગાથાને તદ્દન મળતી આવે છે. ફક્ત થોડાક શબ્દોનોજ ફરક છે.