કોઈ કહિયો રે પ્રભુ આવનકી

કોઈ કહિયો રે પ્રભુ આવનકી
મીરાંબાઈ



કોઈ કહિયો રે પ્રભુ આવનકી

કોઇ કહિયો રે પ્રભુ આવનકી,
આવનકી મનભાવનકી.
આપ ન આવૈ લિખ નહિ ભેજૈ,
બાણ પડી લલચાવનકી.
એ દો નૈણ કહ્યો નહિ માને,
નદિયાં બહૈ જૈસે સાવનકી.
કહા કરું! કુછ નહિ બસ મોરો,
પંખ નહિ ઉડ જાવનકી;
મીંરા કહે પ્રભુ ! કબર મિલોગે !
ચેરી ભઇ હું તેરે દાંવનકી.