ગાંધીજીનો અક્ષર દેહ - ૧/ઓળખનો સવાલ
← પટવારીને પત્ર | ગાંધીજીનો અક્ષરદેહ ઓળખનો સવાલ [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] |
હિંદી વેપારી → |
પ્રિટોરિયા,
સપ્ટેમ્બર ૧૬, ૧૮૯૩
શ્રી તંત્રી धि नाताल ऍड्वर्टाझर
સાહેબ,
મિ. પિલ્લેએ धि नाताल ऍड्वर्टाझरને મોકલેલો પત્ર [૧] તમારા અખબારમાં ટીકાટિપ્પણી સાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે તે બીના તરફ મારું ધ્યાન ખેંચવામાં આવ્યું છે. ડરબનમાં આવનાર અને હાલ જે પ્રિટોરિયામાં છે તે કમનસીબ હિંદી બૅરિસ્ટર-ઍટ-લૉ હું છું; પણ હું મિ. પિલ્લે નથી કે હું બી.એ.ની ડિગ્રી પણ ધરાવતો નથી.
હું છું વ.
મો. ક. ગાંધી
[મૂળ અંગ્રેજી]
धि नाताल ऍड्वर्टाझर, ૧૮-૯-૧૮૯૩
- ↑ ૧. પોતાને (પિલ્લેને) ફૂટપાથ પરથી હડસેલી દેવામાં આવેલા તે બાબતની ફરિયાદનો.