ગિરિરાજધાર્યાષ્ટકમ્

ગિરિરાજધાર્યાષ્ટકમ્
શ્રીમદ્ વલ્લભાચાર્યજી
શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ રચેલી ગિરિરાજધારી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ



ગિરિરાજધાર્યાષ્ટકમ્


ભક્તાભિલાષાચરિતાનુસારી દુગ્ધાદિચૌર્યેણ યશોવિસારી ।
કુમારતાનન્દિતઘોષનારી મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૧।।

વ્રજાંગનાવૃંદસદાવિહારી અંગૈર્ગુહાગારતમોપહારી ।
ક્રીડારસાવેશતમોડભિસારી મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૨।।

વેણુસ્વનાનંદિતપન્નગારી રસાતલાનૃત્યપદપ્રચારી ।
ક્રીડન્ વયસ્યાકૃતિદૈત્યમારી મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૩।।

પુલિન્દદારાહિતશમ્બરારી રમાસદોદારદયાપ્રકારી ।
ગોવર્ધનેકન્દફલોપહારી મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૪।।

કલિન્દજાકૂલદુકૂલહારી કુમારિકાકામકલાવિતારી ।
વૃન્દાવને ગોધનવૃન્દચારી મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૫।।

વ્રજેન્દ્રસર્વાધિકશર્મકારી મહેન્દ્રગર્વાધિકગર્વહારી ।
વૃન્દાવને કન્દફલોપહારી મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૬।।

મનઃકલાનાથતમોવિદારી બંશીરવાકારિતતત્કુમારિઃ ।
રાસોત્સવોદ્વેલ્લરસાબ્ધિસારી મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૭।।

મત્તદ્વિપોદામગતાનુકારી લુંઠત્પ્રસૂનાપ્રપદીનહારી ।
રામોરસસ્પર્શકરપ્રસારી મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૮।।

॥ ઇતિ શ્રીમદ્વલ્લભાચાર્યવિરચિતં ગિરિરાજધાર્યાષ્ટકમ્ સમ્પૂર્ણમ્ ॥