ગોવિંદ થારા ગજરા દેખ
ગોવિંદ થારા ગજરા દેખ પ્રેમાનંદ સ્વામી |
ગોવિંદ થારા ગજરા દેખ
ગોવિંદ થારા ગજરા દેખ,
ભૂલ ગઈ કજરા.. ટેક
ભૂલ ગઈ કજરા ઔર અંગ આભૂષણ,
નાથ થાને નિરખ્યા ભરી નજરા.. ૧
ગજરા મેં ગુલતાન હોઈ છું,
દેખી થારા બાજુબંધ બજરા.. ૨
હાર તો હજારો થારો ગુચ્છ ગુલાબી,
તોરા થારા પાઘમાંહી અજરા.. ૩
શામળિયા સરદાર છો મારા,
પ્રેમાનંદ કરે થાને મજરા.. ૪