ચર્ચા:એક ઊંચો તે વર ના જોશો રે દાદા
છેલ્લી ટીપ્પણી: Import વિષય પર Aleator વડે ૮ વર્ષ પહેલાં
Import
ફેરફાર કરોOriginal history copied from mul:Talk:એક ઊંચો તે વર ના જોશો રે દાદા. -Aleator (ચર્ચા) ૧૯:૪૨, ૧૭ જૂન ૨૦૧૬ (IST)
- આ લગ્નગીતનુ અન્ય એક લઘુ સંસ્કરણ નીચે પ્રમાણે મળે છે. (variation-1)
એક ભર રે જોબનીયામાં બેઠાં બેનાબેન
દાદા એ હસીને બોલાવિયાં (૨)
કેમ રે દીકરી તમારા દિલડાં દૂભાયા
કેમ રે આંખોમાં આસૂં આવીયા (૨)
એક ધોળો તે વર ના જોશો રે દાદા
ધોળાને નિત નજરૂ લાગશે. (૨)
એક કાળો તે વર ના જોશો રે કાકા
કાળો તે કુટુમ્બ લજાવશે (૨)
એક નીચો તે વર ના જોશો રે વીરા
નીચો તો નિત્ય ઠેબે આવશે (૨)
--અશોક મોઢવાડીયા (talk) 07:50, 19 March 2012 (UTC)