ચાલોને લાલા માલતીરા
ચાલોને લાલા માલતીરા પ્રેમાનંદ સ્વામી |
પદ ૩૭૯ મું
ચાલોને લાલા માલતીરા, બાગમેં બિરાજો... ચાલોને ટેક
સેવતીરી સુંદર કલિયાં બીન બીન, મારુ થારો મુકુટ ભરાજો... ચાલોને ૧
ગજરા બાજૂ તોરા હાર પહેરાવી, નેણાં ભરી નાથ નિરખાજો... ચાલોને ૨
અંબ કદંબરી કુંજમેં કહાના, મીઠી મીઠી મોરલી બજાજો... ચાલોને ૩
પ્રેમાનંદ કહે પ્રીત કરીને, પ્યારા થારો પ્રેમરસ પાજો... ચાલોને ૪
અન્ય સંસ્કરણ
ફેરફાર કરોચાલોને લાલા માલતીરા,
બાગમેં બિરાજો... ચાલોને ટેક
સેવતીરી સુંદર કલિયાં બીન બીન,
મારુ થારો મુકુટ ભરાજો... ચાલોને ૧
ગજરા બાજૂ તોરા હાર પહેરાવી,
નેણાં ભરી નાથ નિરખાજો... ચાલોને ૨
અંબ કદંબરી કુંજમેં કહાના,
મીઠી મીઠી મોરલી બજાજો... ચાલોને ૩
પ્રેમાનંદ કહે પ્રીત કરીને,
પ્યારા થારો પ્રેમરસ પાજો... ચાલોને ૪