જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્મય/સંદર્ભગ્રંથો
← ઉપસંહાર - પ્રભાવ અને પ્રતિભાવ | જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્મય સંદર્ભગ્રંથો નટુભાઈ ઠક્કર |
સંદર્ભગ્રંથ
૧. | અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન : હીરાલાલ ત્રિ. પારેખ; ગુજરાત વિધ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૬ |
૨. | અવલોકના : સુંદરમ્; આર. આર. શેઠની કું, પ્રથમ આવૃત્તિ, સં. ૨૦૧૧ |
૩. | આલોચના : રા. વિ. પાઠક; ભારતીય વિદ્યાભવન, મુંબઈ પ્રથમ આવૃત્તિ, |
૪. | આપણા બાલ-સાહિત્યકાર - જયભિખ્ખુ : સંપા. ધીરજલાલ ગજ્જર; કુમકુમ, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૧ |
૫. | આંબે આવ્યો મોર : જયભિખ્ખુ; જીવનમણિ સદ્-વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૯ |
૬. | આંખ નાની આંસુ મોટું :જયભિખ્ખુ ; જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૨ |
૭. | ઈ. સ. ૧૯૨૧ થી ૪૦ સુધીની ગુજરાતી અને હિંદી : ઐતિદ્યમૂલક નવલકથાઓનો તુલનાત્મક અભ્યાસ ભા. ૧-૨ ડૉ. કૃષ્ણકાંત; કડકિયા; કુમકુમ પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૧ |
૮. | ઉપાસના : ડૉ. ઇન્દ્રવદન દવે, અભિનવ પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૧ |
૯. | ઉપવન : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૪૪ |
૧૦. | એક કદમ આગે : જયભિખ્ખુ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ત્રીજી આવૃત્તિ, ૧૯૫૭ |
૧૧. | અંગના : જયભિખ્ખુ, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૬ |
૧૨. | કન્યાદાન : જયભિખ્ખુ; જીવનમણિ સદ્ વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૪ |
૧૩. | કર લે સિંગાર : જયભિખ્ખુ, જીવનમણિ સદ્વાચનમાળા, દ્વિતીય આવૃત્તિ, ૧૯૬૪ |
૧૪. | કાર્યવાહી સને ૧૯૪૮-૪૯ : રા. ના. શુકલ; ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૦ |
૧૫. | કાર્યવાહી સને ૧૯૪૯-૫૦ : રા. ના. શુકલ; ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૩ |
૧૬. | કાર્યવાહી સને ૧૯૫૩-૫૪ : રા. પ્રે. બક્ષી; ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૭ |
૧૭. | કાર્યવાહી સને ૧૯૫૫ : વિજયરાય વૈદ્ય, ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૯ |
૧૮. | કાર્યવાહી સને ૧૯૫૬ : ઉપેન્દ્ર છ. પંડ્યા; ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૦ |
૧૯. | કાર્યવાહી સને ૧૯૫૮ : ડૉ. મધુસૂદન પારેખ; ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૩ |
૨૦. | કાર્યવાહી સને ૧૯૫૯ : ડૉ. ઇશ્વરલાલ દવે; ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૫ |
૨૧. | કાર્યવાહી સને ૧૯૬૧ : ડૉ. હસિત બૂચ; ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૩ |
૨૨. | કાર્યવાહી સને ૧૯૬૨ : ડૉ. રમણલાલ ચિ. શાહ, ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૮ |
૨૩. | કાર્યવાહી સને ૧૯૬૩ : ડૉ. રમણલાલ જોશી; ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૭ |
૨૪. | કાર્યવાહી સને ૧૯૬૪ : ડૉ. ચિમનલાલ ત્રિવેદી; ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૨ |
૨૫. | કામવિજેતા : જયભિખ્ખુ; સદ્ભાવ પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૭ |
૨૬. | કાજલ અને અરિસો : જયભિખ્ખુ; જીવનમણિ સદ્વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૨ |
૨૭. | કંચન અને કામિની : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, તૃતીય આવૃત્તિ, ૧૯૬૫ |
૨૮. | ગઈ ગુજરી : જયભિખ્ખુ; ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ,૧૯૪૮. |
૨૯. | ગુજરાત સાહિત્ય પરિષદ : તેરમું અધિવેશન : ચુ. વ. શાહ; ગુજરાતી સાહિત્ય પરિષદ, ૧૯૪૧ |
૩૦. | ગુજરાતી ટૂંકીવાર્તા - આકાર અને આગમન : ડૉ. નવીન કા. મોદી; શબ્દલોક પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૦ |
૩૧. | ગુજરાતી સર્જનાત્મક ગદ્ય - એક સંકલન : સંપા. સુરેશ જોશી; મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૧ |
૩૨. | ગુજરાતી નવલકથામાં રાષ્ટ્રિય અસ્મિતા : ડૉ. સી. એચ. ગાંધી; અભિનવ પ્રથમ આવૃત્તિ, ૧૯૭૩ |
૩૩. | ગુજરાતી નવલકથા : રઘુવીર ચૌધરી; યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૦ |
૩૪. | ગુલાબ ને કંટક : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૭ |
૩૫. | ગોવર્ધનરામ - ચિંતક અને સર્જક : વિષ્ણુપ્રસાદ ત્રિવેદી; એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ, મુંબઈ, પ્રથમ આવૃત્તિ, ૧૯૬ર |
૩૬. | ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ : સંપા. ચુ. વ. શાહ, બચુભાઈ રાવત, કે. કા. શાસ્ત્રી, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, પ્રથમ આવૃત્તિ, ૧૯૪૪ |
૩૭. | ચરિત્ર સાહિત્ય - સ્વરૂપ અને વિકાસ : ડૉ. ઉપેન્દ્ર ર. ભટ્ટ; અનડા પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૬ |
૩૮. | ચક્રવર્તી ભરતદેવ : જયભિખ્ખુ; સદ્ભાવ પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૭ |
૩૯. | ચપટી બોર : જયભિખ્ખુ; ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૦ |
૪૦. | ચૌલાદેવી ધૂમકેતુ, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, છઠ્ઠી આવૃત્તિ, ૧૯૬૧ |
૪૧. | જયભિખ્ખુ; વાર્તાસૌરભ ભા-૧-૨ : સંપા, ધીરુભાઈ ઠાકર; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૫ |
૪૨. | જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ચોથી આવૃત્તિ, ૧૯૬ર |
૪૩. | જયભિખ્ખુની ધર્મકથાઓ ભા. ૧-૨ : સંપા. કુમારપાળ દેસાઈ; અરિહંત પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૫ |
૪૪. | જાણ્યું છતાં અજાણ્યું : જયભિખ્ખુ, જયભિખ્ખુ સા. ટ્રસ્ટ, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૫ |
૪૫. | જાણ્યું છતાં અજાણ્યું ભા. ૧ : જયભિખ્ખુ , જીવનમણિ સદ્વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૭ |
૪૬. | જાણ્યું છતાં અજાણ્યું ભા. ૨ : જયભિખ્ખુ , જીવનમણિ સદ્વાચનમાળા પ્રથમ આવૃત્તિ, ૧૯૬૯ |
૪૭. | જૈન ધર્મની પ્રાણીકથાઓ : જયભિખ્ખુ ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૦ |
૪૮. | ટૂંકીવાર્તા - શિલ્પ અને સર્જન : ડૉ. ઈ. ર. દવે; અનડા પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૭ |
૪૯. | ઢ માંથી ધુરંધર : જયભિખ્ખુ ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૯ |
૫૦. | તિલકમણિ : જયભિખ્ખુ ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૪ |
૫૧. | દાસી જનમ જનમની, સાથી જનમ જનમનાં : જયભિખ્ખુ; જીવનમણિ સદ્વાચનમાળા, દ્વિતીય આવૃત્તિ, ૧૯૬૮ |
પર. | દિલ્હીશ્વર : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, દ્વિતીય આવૃત્તિ, ૧૯૫૯ |
પ૩. | દિલના દીવા : જયભિખ્ખુ; ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૯ |
૫૪. | દીવે દીવા : જયભિખ્ખુ ;; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૯ |
૫૫. | દેરીના દીવા : જયભિખ્ખુ ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૯ |
૫૬. | દેવના દીવા : જયભિખ્ખુ ; ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૯ |
૫૭. | દેશના દીવા : જયભિખુ; ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૯ |
પ૮. | નરકેસરી : જયભિખ્ખુ ; જીવનમણિ સદ્વાચનમાળા, ચોથી આવૃત્તિ, ૧૯૬૨ |
પ૯. | નાનો પણ રાઈનો દાણો : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૩ |
૬૦. | નિગ્રંથ ભગવાન મહાવીર : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૦ |
૬૧. | નીતિકથાઓ ભા. ૧ થી ૪ : જયભિખ્ખુ; ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, તૃતીય આવૃત્તિ, ૧૯૬ર. |
૬ર. | પરિષદપ્રમુખના ભાષણો : આનંદશંકર ધ્રુવ; ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ. ૧૯૪૧ |
૬૩. | પગનું ઝાંઝર : જયભિખ્ખુ; જીવનમણિ સદ્વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૭ |
૬૪. | પ્રતાપી પૂર્વજો ભા. ૧ થી ૫ : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૪ |
૬૫. | પારકા ઘરની લક્ષ્મી : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૪૬ |
૬૬. | ૪પનું ગ્રંથસ્થ વાઙ્મય : અનંતરાય રાવળ; આર. આર. શેઠ, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૭ |
૬૭. | પ્રેમાવતાર ભા. ૧-૨ : જયભિખ્ખુ; જીવનમણિ સદ્વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૩ |
૬૮. | પ્રેમભક્ત કવિ જયદેવ : જયભિખ્ખુ; ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૩૫ |
૬૯. | ફૂલ વિલાયતી : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૦ |
૭૦. | ફૂલપરી : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૧ |
૭૧. | ફૂલની ખુશબો : જયભિખ્ખુ; ગુર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૦ |
૭૨. | ફૂલ નવરંગ : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૦ |
૭૩. | બાર હાથનું ચિભડું ભા. ૧,૨ : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૩ |
૭૪. | બૂરો દેવળ : જયભિખ્ખુ; ગુર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૫ |
૭પ. | ભગવાન ઋષભદેવ : જયભિખ્ખુ; સદ્ભાવ પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૭ |
૭૬. | ભગવાન મહાવીર : જયભિખ્ખુ; જયભિખ્ખુ ; સાહિત્ય ટ્રસ્ટ, ચોથી આવૃત્તિ, ૧૯૭૨ |
૭૭. | ભારતીય ઇતિહાસની રૂપરેખા ભા. ૨ (બૌદ્ધકાલિન ભારત) : પ્રાગમલ રાઠોડ; રવાણી પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૫ |
૭૮. | ભાગ્યનિર્માણ : જયભિખ્ખુ; જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ, તૃતીય આવૃત્તિ, ૧૯૭૩ |
૭૯. | ભાગ્યવિધાતા : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૩૫ |
૮૦. | મત્સ્યગલાગલ : જયભિખ્ખુ; ગુર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૦ |
૮૧. | મનઝરૂખો : જયભિખ્ખુ; જીવનમણિ સદ્વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૫ |
૮૨. | માટીનું અત્તર : જયભિખ્ખુ ; જીવનમણિ સદ્વાચનમાળા, દ્વિતીય આવૃત્તિ, ૧૯૬૪ |
૮૩. | માદરે વતન : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, દ્વિતીય આવૃત્તિ, ૧૯૫૮ |
૮૪. | માયાલોક : વિનોદ અધ્વર્યુ, બી. એસ. શાહ પ્રકાશન, ૧૯૬૯ |
૮૫. | માઈનો લાલ : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, દ્વિતીય આવૃત્તિ, ૧૯૬ર. |
૮૬. | માણુ મોતી : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૧ |
૮૭. | મિષાંતરે વા : ડૉ. ચંપૂ વ્યાસ, પુલસા પ્રકાશન, પ્રથમ આવૃત્તિ |
૮૮. | મૂઠી માણેક : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬ર |
૮૯. | મોસમનાં ફૂલ : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૦ |
૯૦. | મંત્રીશ્વર વિમલ : જયભિખ્ખુ; જીવનમણિ સદ્વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૦ |
૯૧. | યાદવાસ્થળી : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૨ |
૯૨. | રસિયો વાલમ અને બીજાં નાટકો : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૫ |
૯૩. | રાજવિદ્રોહ : જયભિખ્ખુ; સદ્ભાવ પ્રકાશન, ૧૯૮૭ |
૯૪. | લાખેણી વાતો : જયભિખ્ખુ; સસ્તુ સાહિત્ય, દ્વિતીય સં. ૨૦૧૩ |
૯૫. | લીલી લીલી વરિયાળી : જયભિખ્ખુ; જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૯ |
૯૬. | લોખંડી ખાખનાં ફૂલ ભા. ૧, ૨ : જયભિખ્ખુ ; સદ્ભાવ પ્રકાશન, ૧૯૮૭ |
૯૭. | લોહ અને પારસ : જયભિખ્ખુ; જયભિખ્ખુ; સાહિત્ય ટ્રસ્ટ, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૦ |
૯૮. | વસહી અને પર્વત : જયભિખ્ખુ; સાહિત્ય ટ્રસ્ટ, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૧ |
૯૯. | વિક્ષેપ : ડૉ. ધીરુભાઈ ઠાકર, અભિનવ, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૩ |
૧૦૦. | વિક્રમાદિત્ય હેમુ : જયભિખ્ખુ ; જયભિખ્ખુ; સાહિત્ય ટ્રસ્ટ, ચોથી આવૃત્તિ, ૧૯૭૩ |
૧૦૧. | વીરધર્મની વાતો ભા. ૧ : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૪૭ |
૧૦૨. | વીરધર્મની વાતો ભા. ૨ : જયભિખ્ખુ ; ગુર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૪૯ |
૧૦૩. | વીરધર્મની વાતો ભા. ૩ : જયભિખ્ખુ ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૧ |
૧૦૪. | વીરધર્મની વાતો ભા. ૪ : જયભિખ્ખુ ;ગુર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૩ |
૧૦૫. | વેર અને પ્રીત : જયભિખ્ખુ ;: જીવનમણિ સદ્વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૯ |
૧૦૬. | સમાજસુધારાનું રેખાદર્શન : નવલરામ જ. ત્રિવેદી; ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૬ |
૧૦૭. | સતની બાંધી પૃથ્વી : જયભિખ્ખુ ; જીવનમણિ સદ્વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૭ |
૧૦૮. | સાહિત્યગોષ્ઠિ : ઈ. ર. દવે; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૧ |
૧૦૯. | સાહિત્યસંશોધનની પદ્ધતિ : ડૉ. ચંપૂ વ્યાસ; યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ (ગુ. રા), પ્રથમ આવૃત્તિ. ૧૯૮૧ |
૧૧૦. | સાહિત્યસ્વરૂપો : કુંજવિહારી મહેતા; ધી પોપ્યુલર પબ્લિશિંગ હાઉસ સુરત, ૧૯૯૬ |
૧૧૧. | સાત ફૂલ સોનાનાં : જયભિખ્ખુ; યોગેશ સ્મૃતિ પુષ્પમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૫ |
૧૧૨. | સિદ્ધરાજ જયસિંહ : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, દ્વિતીય આવૃત્તિ, ૧૯૬૩ |
૧૧૩. | સૂલી પર સેજ હમારી : જયભિખ્ખુ ; જીવનમણિ સદ્વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૧ |
૧૧૪. | સંસારસેતુ : જયભિખ્ખુ; જીવનમણિ સદ્વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૦ |
૧૧૫. | શત્રુ કે અજાતશત્રુ : જયભિખ્ખુ; જીવનમણિ સદ્વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૧ |
૧૧૬. | શૂરા કુ પહેલી સલામ : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૧ |
૧૧૭. | હિંમતે મર્દા : જયભિખ્ખુ ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, સં. ૨૦૦૪ |
૧૧૮. | જ્ઞાન ગંગોત્રી ગ્રંથ શ્રેણી-૧૦ : ગુજરાતદર્શન (સાહિત્ય) : અનંતરાય રાવળ, ધીરુભાઈ ઠાકર, ઉશનસ્, ટોપીવાળા, રઘુવીર ચૌધરી (વગેરે) સ. ૫. યુનિ., વડોદરા, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૨ |
૧૧૯. | एतिहासिक उपन्यास और उपन्यासकार : डो. गोपीनाथ तिवारी, प्रथम आवृति १९५४ |
૧૨૦. | एतिहासिक नवलकथाओँमें कल्पना और सत्य : आचार्य पं. हजारीप्रसाद द्विवेदी, प्रथम आवृति |
૧૨૧. | प्राचीन भारत : दीनानाथ वर्मा, ज्ञानदा प्रकाशन, द्वितिय आवृति १६७८ |
૧૨૨. | मध्यकालीन भारत : विपिन बिहारि सिन्हो; ज्ञानदा प्रकाशन, प्रथम् आवृति १९७८ |
૧૨૩. | मध्यकालीन भारत : प्रतापसिंह ; प्रथम आवृति १९७६ |
૧૨૪. | मुगलकालिन भारतका राजनीतिक एवं सांस्कृति इतिहास : बी. एन. लुणिया, प्रथम आवृति १९७१ |
૧૨૫. मुगलकालिन भारत ( बाबर से शाहजहा) : प्रतापसिंह; रिसर्च दिल्ही, प्रथम आवृति,१९७७ ૧૨૬. An Introduction to the Study of Literature : Hudson Willium Henry, George G Harper & Co. Ltd, Stokhom, 1946 ૧૨૭. English Biography Encyclopaedia Britannica Vol. 2 : W. H. Dunn; Willian Benton, 1946
સામયિકો :
કૌમુદિ ૧૯૨૪ અંક-૧ પૃ. ૧૧૭ ગ્રંથ ૧૯૭૧ અંક-૧૧-૧૨ બુદ્ધિપ્રકાશ ૧૯૩૮ અંક-૧ પૃ-૧ બુદ્ધિપ્રકાશ ૧૯૪૦ અંક-૧
- ‘શ્રી જયભિખ્ખુ ષષ્ઠિપૂર્તિ સ્મરણિકા’, ડિસે. ’૭૦