જય શ્રીનારાયણ સર્વકારણ સદા

જય શ્રીનારાયણ સર્વકારણ સદા
પ્રેમાનંદ સ્વામી


પદ ૧૪૬ મું

જય શ્રીનારાયણ સર્વકારણ સદા, જય શ્રીઅક્ષરપતિ અંતરયામી... ટેક
જય શ્રીધર્માત્મજ પ્રગટ પુરુષોત્તમ, જય શ્રીસહજાનંદ સુખદ સ્વામી... જય ૧
રટત દશશત વદન નિગમ અગમ સદા, જયસિ ત્વં નમત સુર શીશ નામી;
જયસિ ત્વં ભજત મુનિ ભક્ત નિષ્કામજન, જય શ્રીદાતાર કૈવલ્યધામી... જય ૨
કાલ માયા પુરુષ રચત બ્રહ્માંડ બહુ, પરમ પુરુષ તવ દ્રષ્ટિ પામી;
હોત પાલન પ્રલય તવ ભ્રૂકુટિ ભંગ કરી, જય શ્રી સર્વેશ્વર અહં નમામિ... જય ૩
જય શ્રીકમલાપતિ જય શ્રીનૈષ્ઠિક જતિ, જયસિ ત્વં ભજત પુરુષ અકામી;
જય શ્રીપરમેશ્વર તવ ચરણ શરણ મેં, આયો પ્રેમાનંદ ગરુડ ગામી... જય ૪

અન્ય સંસ્કરણ

ફેરફાર કરો

જય શ્રીનારાયણ સર્વકારણ સદા,
  જય શ્રીઅક્ષરપતિ અંતરયામી... ટેક
જય શ્રીધર્માત્મજ પ્રગટ પુરુષોત્તમ,
  જય શ્રીસહજાનંદ સુખદ સ્વામી... જય ૧

રટત દશશત વદન નિગમ અગમ સદા,
  જયસિ ત્વં નમત સુર શીશ નામી;
જયસિ ત્વં ભજત મુનિ ભક્ત નિષ્કામજન,
  જય શ્રીદાતાર કૈવલ્યધામી... જય ૨

કાલ માયા પુરુષ રચત બ્રહ્માંડ બહુ,
  પરમ પુરુષ તવ દ્રષ્ટિ પામી;
હોત પાલન પ્રલય તવ ભ્રૂકુટિ ભંગ કરી,
  જય શ્રી સર્વેશ્વર અહં નમામિ... જય ૩

જય શ્રીકમલાપતિ જય શ્રીનૈષ્ઠિક જતિ,
  જયસિ ત્વં ભજત પુરુષ અકામી;
જય શ્રીપરમેશ્વર તવ ચરણ શરણ મેં,
  આયો પ્રેમાનંદ ગરુડ ગામી... જય ૪