જીમત પિયા પ્રાન જીમાવતી

જીમત પિયા પ્રાન જીમાવતી
પ્રેમાનંદ સ્વામી


પદ ૯૩૩ મું - રાગ ઠુમરી થાલ ત્રિતાલ

જીમત પિયા પ્રાન જીમાવતી પ્યારી રે, જીમા... ટેક
કંચન થાર પરોસી લાઈ, બિજન વિવિધ સંવારી... ૧
મોતીચૂર જલેબી સુંદર, દૂધપાક સુખકારી... ૨
માનભોગ મીઠી પૂરી કચોરી, બરા દધિમહીં ડારી... ૩
પ્રેમાનંદ કું પ્યારો શીત પ્રસાદી, દેત હૈ પાસ બેસારી... ૪

અન્ય સંસ્કરણ

ફેરફાર કરો

જીમત પિયા પ્રાન જીમાવતી પ્યારી રે, જીમા... ટેક

કંચન થાર પરોસી લાઈ,
બિજન વિવિધ સંવારી... ૧

મોતીચૂર જલેબી સુંદર,
દૂધપાક સુખકારી... ૨

માનભોગ મીઠી પૂરી કચોરી,
બરા દધિમહીં ડારી... ૩

પ્રેમાનંદ કું પ્યારો શીત પ્રસાદી,
દેત હૈ પાસ બેસારી... ૪