Template documentation[view] [edit] [history] [purge]


{{શ્રવણ}} એ પાનામાં શ્રાવ્ય ફાઈલોને કેવી રીતે ઉમેરવી? તેની માહિતે આપે છે. આ ઢાંચાનો ઉપયોગ શ્રાવ્ય ફાઈલો જેમકે સંગીત, ભાષણ આદિની ફાઈલ વાપરીને વપરાવો જોઈએ.

સામાન્ય વપરાશ ફેરફાર કરો

{{શ્રવણ
| filename    = 
| title       = 
| description = 
| pos         = 
}}
  • filename (જરૂરી): તે મિડીયા ફાઈલનું નામ , તે ફાઈલાના: (એક્સટેન્શન અક્ષરો) વિના
  • title (જરૂરી): શ્રાવ્ય ફાઈલનું શીર્ષક, જે લેખમાં દર્શાવવાનું છે.તેની આસપાસ અવતરણ ચિન્હો ન લખશો. અહીં વિકિ કડીઓ (વિકિલિન્ક) પણ ન વાપરશો , તે કામ નહિ કરે.
  • description: શ્રાવ્ય ફાઈલનું વર્ણન.
  • pos = left or right (સ્થાન: ડાબે કે જમણે )

એક કરતા વધુ ફાઈલો ફેરફાર કરો

એક લેખમાં એક કરતા વધુ ફાઈલો પણ ઉમેરી શકાય છે તે માટે તે ઢાંચામાં સર્વ પરિમાણોને નીચે ઉમેરતા જવા. આમ કરતાં દસ વખ કરી દસ ફાઈલો ચડાવી શકાશે.

{{Listen
| filename     = 
| title        = 
| alt          = 
| description  = 
| filename2    = 
| title2       = 
| alt2         = 
| description2 = 
| filename3    = 
| title3       = 
| alt3         = 
| description3 = 
}}
  • filename (Required): તે મિડીયા ફાઈલનું નામ , તે ફાઈલાના: (એક્સટેન્શન અક્ષરો) વિના
  • title (Required): tશ્રાવ્ય ફાઈલનું શીર્ષક, જે લેખમાં દર્શાવવાનું છે.તેની આસપાસ અવતરણ ચિન્હો ન લખશો. અહીં વિકિ કડીઓ (વિકિલિન્ક) પણ ન વાપરશો , તે કામ નહિ કરે.
  • alt: જો ફાઈલ દ્રશ્યમાન હોય તો અંધ લોકોની સહાયતા માટે માટે તે ચિત્ર કે ક્લિપની માહિતી ધરવતા અક્ષરો ; જુઓ Wikipedia:Alternative text for images. This is needed for file formats such as Ogg's .ogv એક્સટેન્શન ધરાવતી દ્રશ્ય-શ્રાવ્ય ચલચિત્ર ફાઈલો માટે આની જરૂર પડશે. આ શબ્દ એ માત્ર શરોઆતના સ્થિર ચિત્ર વિષે જ માહિતી આપવી નહિ કે સંપૂર્ણ ચલચિત્ર માટે.
  • description: માહિતી

ગોઠવણના વિકલ્પો ફેરફાર કરો

આ ઢાંચો તે કેવો દેખાશે તે માટેના અમુક પરિમાણો વાપરે છે:

  • type: અહીં sound, speech and music (default) જેવાં શબ્દો વાપરીને ચોકઠાં માં ડાબે દેખાતું નાનકડું ચિત્ર બદલી શકાય છે. અહીં ત્રણ શબ્દો sound (ધ્વની), speech(ભાષણ) and music(સંગીત) (અંગ્રેજીમાં જ) વાપરવા.
  • header: ચોકઠાં ના મથાળા માટે આને વાપરી શકાય .
  • help: જો આ વિકલ્પને |help=no પરિમાણ પર ગોઠવાય તો, ચોકઠાની નીચે આવતું મદદ સંબંધી વિકલ્પ દેખાતો બંધ થશે. આ વિકલ્પનો ઉપયોગ ત્યારે જ કરશો જ્યારે તે પૃષ્ઠ પર અન્ય શ્રાવ્ય ફાઈલમાં મદદનો વિકલ્પ આવેલો હોય. ; કમસે કમ પહેલી શ્રાવય્ ફાઈલના ચોકઠા માં તો તેનો ઉપયોગ થયેલો હોવો જ જોઈ.
  • pos: સ્થાન, મૂળ રીતે ધ્વની ચોકઠું લેખની ડાબે જ રહેશે. જો આને left વિકલ્પ આપી ગોઠવશો તો ચોકઠું અત્યંત ડાબે ગોઠવાશે.
  • image: આ વિકલ્પ વિવિધ લઘુચિત્ર ગોઠવવામાં મદદ કરે છે. દા.ત. |image=[[File:Example.jps|20px]]. આમાં ચિત્ર ઉમેરવાને નિષ્ક્રીય કરવા |image=none પરિમાણ ગોઠવી શકો છો.
  • style: આ વિકલ્પનો ઉપયોગ ચોકઠામાં વિવિધ ભાત કે ગોઠવણ માટે થાય છે. જો તમે પરિમાણ float:none સક્રીય કરી દેશો તો તે અનુકુળ હોય ત્યારે ચોકઠાને બાંધી દેશે. જો તેમે પરિમાણ float:none; clear:none સક્રીય કરશો તો આ ચોકઠું અન્ય ચોકઠાને બાજુમાં સહ અસ્તિત્વ ધરાવી શકશે.
  • play#: અમુક મિડીયા ફાઈલો ને હરોળમાં બતાવી શકાતી નથી; જો તેમ હોય તો પરિમાણ |play=no ને ગોઠવતા તૂટેલી હરોળની રેખાને રોકી શકાશે.
  • plain: જો વિકલ્પને |plain=yes આમ ગોઠવશો, તો સર્વ પ્રકારની અલંકારીક ગોઠવણો (ચોકઠાની કિનાર, ચિત્ર, અને મદદની કડી) વગેરેને લઘુ આવૃતિમાં દેખાશે. આ સાથે ડાબી કે જમણી તરફના સ્થાન કે|style= (e.g., |style=float:right)વાપરીને તેનું સ્થાન નક્કી કરવાની શક્તિ અને આસપાસની માર્ક-અપ પણ નિષ્ક્રીય થઈ જાય છે.

ઉદાહરણો ફેરફાર કરો

મૂળભૂત ઉદાહરણ
{{Listen
| filename    = Accordion chords-01.ogg
| title       = અકોર્ડિયનના સૂર
| description = અકોર્ડિયન પર વાગતા સૂર
}}
ચલચિત્રસાથેનું ઉદાહરણ
{{Listen
| header      =ઉદઘાટન ભાષણ
| filename    = Barack Obama inaugural address.ogv
| alt         = એક માણસ કાળ કોટમાં ઈશારા સાથે ભાષન કરતો દેખાય છે. તેની પૃષ્હ ભૂમિમાં ગરમ કપડા પહેરેલા ડઝન જેટલા માણસો જોઈ શકાય છે.
| title       = બરાક ઓબામાનું ઉદ્ઘાટન ભાષણ 
| description = ૨૦ જાન્યુઆરી ૨૦૦૯ ના દિવસે બરાક ઓબામ અપાયેલ ઉદઘાટન ભાષણ <br>(સમય: ૨૧ મિનિટ, ૨૧ સેકન્ડ)
| help        = no
| type        = sound
}}
મથાળા સાથેનું ઉદાહરણ
{{Listen
| filename    = Phrase de Neil Armstrong.oga
| title       = "વન સ્મૉલ સ્ટેપ ફૉર મૅન..."
| description = ચંદ્ર પર બોલાયેલા પ્રથમ શબ્દો.
| type        = speech
| pos         = left
| header      = આ શબ્દ પ્રયોગનું દ્વની મુદ્રણ:
}}
સાદું ઉદાહરાણ
{{Listen
| filename = Accordion chords-01.ogg
| title    = અકોર્ડિયનના સૂર
| plain    = yes
| style    = float:left
}}
એનેક ફાઈલો સાથેનું ઉદાહરણ
{{Listen
| filename     = Accordion chords-01.ogg
| title        = અકોર્ડિયનના સૂર
| description  = અકોર્ડિયન પર વાગતા સૂર
| type         = music
| filename2    = Moonlight.ogg
| title2       = ''મુનલાઈટ સોનાટા''
| description2 = બીથોવન ની "સોનાટા C-sharp minor સૂરમાં"
| filename3    = Au_clair_de_la_lune_mode_do.mid
| title3       = ઔ ક્લેર દી લા લુન
| description3 = પારાંપારિક ફ્રેંચ બાળ ગીત 
| play3        = no
}}