તુમ બિન રહ્યો ન જાય
મીરાંબાઈ


૫૬
રાગ આસાવરી - તાલ તિતાલા

પ્યારે દરસન દીજ્યો આય, તુમ બિન રહ્યો ન જાય.
જળ બિન કમલ, ચંદ બિન રજની, ઐસે તુમ દેખ્યા બિન સજની,
આકુળ વ્યાકુળ ફિરૈ રૈન દિન, બિરહ કલેજો ખાય
દિવસ ન ભૂખ નીંદ નહીં રૈના, મુખસૂં કહત ન આવે બૈના,
કહા કહૂં કછુ કહત ન આવે, મિલકર તપત બુઝાય
કયું તરસાવો અંતરજામી! આન મિલો કિરપા કર સ્વામી,
મીરાં દાસી જનમ જનમકી, પડી તુમ્હારે પાય

અન્ય સંસ્કરણ ફેરફાર કરો

પ્યારે દરસન દીજ્યો આય,
તુમ બિન રહ્યો ન જાય.

જળ બિન કમલ, ચંદ બિન રજની,
ઐસે તુમ દેખ્યા બિન સજની,
આકુળ વ્યાકુળ ફિરૈ રૈન દિન,
બિરહ કલેજો ખાય ... તુમ બિન.

દિવસ ન ભૂખ નીંદ નહીં રૈના,
મુખસૂં કહત ન આવે બૈના,
કહા કહૂં કછુ કહત ન આવે,
મિલકર તપત બુઝાય ... તુમ બિન.

કયું તરસાવો અંતરજામી!
આન મિલો કિરપા કર સ્વામી,
મીરાં દાસી જનમ જનમકી,
પડી તુમ્હારે પાય ... તુમ બિન.