ધર્મકુંવર મહા બાંકો દેખ્યો

ધર્મકુંવર મહા બાંકો દેખ્યો
પ્રેમાનંદ સ્વામી

પદ ૨૨૧ મું

ધર્મકુંવર મહા બાંકો દેખ્યો
મારે અરિ કામ ક્રોધાદિક પાર્યો કલિમેં સાંકો... ટેક

મારે અસુર રઘુવર, અગનિત સિર કાટ્યા રૌના કો
સો તો કામ ક્રોધ કો કિંકર ધરનહાર જુતાં હો... ૧

ઐસે કામ ક્રોધ લોભાદિક ફોરી કિયો જગ ફાંકો
લૂટત મત અરુ પંથ મેવાસી પારત જોર કરી ડાકો... ૨

સો કામાદિક કંપત થર થર નામ સુનત સમ જાકો
પ્રેમાનંદ કે નાથ કિયે બસ સિર ઉપર રથ હાંકો... ૩

અન્ય સંસ્કરણ

ફેરફાર કરો