નિત્ય મનન/૧૨-૧૨-’૪૪
← ૧૧-૧૨-’૪૪ | નિત્ય મનન ૧૨-૧૨-’૪૪ ગાંધીજી |
૧૩-૧૨-’૪૪ → |
“दया धर्मका मूल है” — ऐसा तुलसीदासजीने कहा है और कहते हैं : “तुलसी दया न छाँडि़ये जब लग घटमें प्रान ।" हम सब दयाके भिक्षुक कैसे दया करें और किस पर ?
१२-१२-’४४
“દયા ધર્મકા મૂલ હૈ” — એમ તુલસીદાસજીએ કહ્યું છે અને કહે છે : “તુલસી દયા ન છાંડિયે જબ લગ ઘટમેં પ્રાન.” આપણે સૌ દયાના ભિક્ષુઓ કેવી રીતે દયા કરીએ ને કોના પર કરીએ ?
૧૨-૧૨-’૪૪