નિત્ય મનન ગાંધીજી
← ૧૩-૩-’૪૫ | નિત્ય મનન ૧૪-૩-’૪૫ ગાંધીજી |
૧૫-૩-’૪૫ → |
मरें कैसे ? आत्महत्या करके ? कभी नहीं । आवश्यकता पर मरनेकी तैयारी रखकर मरें तब तो जिंदा रहनेके लिए मरें ।
કેવી રીતે મરીએ ? આત્મહત્યા કરીને ? કદી નહીં. જરૂર પડતાં મરવાની તૈયારી રાખીને મરીએ તો તો જીવતા રહેવા માટે મરીએ.