નિત્ય મનન/૧૬-૧૧-’૪૪
← ૧૩-૧૧-’૪૪ | નિત્ય મનન ૧૬-૧૧-’૪૪ ગાંધીજી |
૨૦-૧૧-’૪૪ → |
रोना हँसना दिलमें से निकलता है । (मनुष्य) दुःख मानकर रोता है । उसी दुःखको सुख मानकर हँसता है । इसलिए ही रामनामका सहारा चाहिये । सब उनको अर्पण करना तो आनंद ही आनंद है ।
१६-११-’४४
રોવું અને હસવું બંને દિલમાંથી નીકળે છે. (માણસ) જેને દુઃખ માનીને રુએ છે તેને જ સુખ માનીને હસે છે. આથી જ રામનામનો આધાર જોઈએ. બધું એને અર્પણ કરવું એ તો આનંદ જ આનંદ છે.
૧૬-૧૧-’૪૪