← ૧૬-૧૨-’૪૪ નિત્ય મનન
૧૭-૧૨-’૪૪
ગાંધીજી
૧૮-૧૨-’૪૪ →


सही चीज़के लिए वक़्त देना हमको खटकता है; निकम्मीके पीछे खुवार होते है और खुश होते है ! ! !

१७-१२-’४४
 

ખરી વસ્તુ પાછળ વખત આપવાનું આપણને ખૂંચે છે; નકામી વસ્તુ પાછળ ખુવાર થઈએ છીએ ને ખુશ થઈએ છીએ ! ! !

૧૭-૧૨-’૪૪