નિત્ય મનન/૧૮-૧૦-’૪૪
← ૧૭-૧૦-’૪૪ | નિત્ય મનન ૧૮-૧૦-’૪૪ ગાંધીજી |
૧૯-૧૦-’૪૪ → |
मुए ज़िन्दोंको कुछ भेजते हैं, उसका हमें पता नहीं चलता है; लेकिन ज़िन्दे मुओंको भेजते हैं, यह निःसन्देह है । इसलिए हम उनके पीछे कभी न रोयें । ईश्वर-कृपा (Grace) ईश्वरका काम करनेसे आती है । ईश्वरके काम शरीरसे, मनसे, वाणीसे, दुःखीकी सेवा करनेसे होते हैं ।
१८-१०-’४४
મરેલાં જીવતાંને કંઈકે મોકલે છે કે નહીં એ આપણે જાણી શકતાં નથી. પરંતુ જીવતાં મરેલાને મોકલે છે એ વિષે જરાયે શંકા નથી. તેમની પાછળ આપણે કદી રોકકળ ન કરીએ. ઈશ્વરની કૃપા તેનાં કામ કરવાથી મળે છે અને શરીર વડે, મન વડે તેમ જ વાણી વડે દુખિયાંની સેવા કરવાથી ઈશ્વરનાં કામ થાય છે.
૧૮-૧૦-’૪૪