નિત્ય મનન/૧૮-૧-’૪૫
← ૧૭-૧-’૪૫ | નિત્ય મનન ૧૮-૧-’૪૫ ગાંધીજી |
૧૯-૧-’૪૫ → |
अगर सब समय भगवान् का है तो हम एक क्षण भी निकम्मी क्यों जाने दें ? अगर हम भगवान् के हैं तो हमारे शरीरका एक हिस्सा भी मौजशौक़में क्यों दें ?
१८-१-’४५
જો બધો સમય ભગવાનનો હોય તો આપણે એક ક્ષણ પણ નકામી કેમ જવા દઈએ ? આપણે ભગવાનના હોઈએ તો આપણા શરીરનો એક ભાગ પણ મોજશોખમાં કેમ આપીએ ?
૧૮-૧–’૪૫