નિત્ય મનન ગાંધીજી
← ૨૮-૨-’૪૫ | નિત્ય મનન ૧-૩-’૪૫ ગાંધીજી |
૨-૩-’૪૫ → |
आजकल बाईबलके फ़िकरे पढ़ रहा हूँ । आज यह देखता हूँ : “श्रद्धासे जो कुछ तुम माँगोगे, तुम्हें मिलेगा ।” (मैथ्यु २१–२२)
આજકાલ બાઇબલના ફકરા વાંચું છું. આજે આ જોવામાં આવ્યું : “શ્રદ્ધાપૂર્વક જે કાંઈ માંગશો તે તમને મળશે.” (મૅથ્યુ ૨૧–૨૨)