નિત્ય મનન/૨૦-૧-’૪૫
← ૧૯-૧-’૪૫ | નિત્ય મનન ૨૦-૧-’૪૫ ગાંધીજી |
૨૧-૧-’૪૫ → |
जमशेद महेताने आसीसीके फ्रान्सिसकी एक प्रार्थना भेजी है । उसमें यह हिस्सा है : “हे भगवान्, किसीको देनेसे ही हमें मिलता है, मरनेसे ही हम अमर पद पा सकते हैं ।”
२०-१-’४५
જમશેદ મહેતાએ આસીસીના ફ્રાન્સિસની એક પ્રાર્થના મોકલી છે. તેમાં આ ભાગ આવે છે : “હે ભગવાન, કોઈને આપવાથી જ અમને મળે છે. મરીને જ અમે અમરપદ પ્રાપ્ત કરી શકીએ છીએ.”
૨૦–૧–’૪૫