← ૨૦-૧૨-’૪૪ નિત્ય મનન
૨૧-૧૨-’૪૪
ગાંધીજી
૨૨-૧૨-’૪૪ →


भक्तकवि नरसैंयो कहते हैं : “हरिना जन तो मुक्ति न मागे, मागे जनमोजनम अवतार रे ।” इस दृष्टिसे देखें तो ‘मुक्ति’ कुछ और रूप लेती है ।

२१-१२-’४४
 

ભક્ત-કવિ નરસૈંયો કહે છે : “હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમોજનમ અવતાર રે.” આ દૃષ્ટિએ જોઈ એ તો મુક્તિ કંઈક બીજું સ્વરૂપ ધારણ કરે છે.

૨૧-૧૨-’૪૪