નિત્ય મનન/૨૩-૧૧-’૪૪
← ૨૨-૧૧-’૪૪ | નિત્ય મનન ૨3-૧૧-’૪૪ ગાંધીજી |
૨૪-૧૧-’૪૪ → |
ब्रह्मचर्यका अर्थ यहाँ मनसा, वाचा, कर्मणा इंद्रियनिग्रह है । जो स्त्रीगमन नहीं करता हुआ मनसे विकारमय रहता है, वह सच्चा ब्रह्मचारी न माना जाय ।
२३-११-’४४
બ્રહ્મચર્યનો અર્થ અહીં મન, વચન, કર્મથી ઇંદ્રિયનિગ્રહ છે. સ્ત્રીગમન ન કરવા છતાં મનથી જે વિકારમય રહે છે, તે ખરો બ્રહ્મચારી ન મનાય.
૨૩-૧૧-’૪૪