નિત્ય મનન/૨૪-૧૨-’૪૪
← ૨૩-૧૨-’૪૪ | નિત્ય મનન ૨૪-૧૨-’૪૪ ગાંધીજી |
૨૫-૧૨-’૪૪ → |
जैसे बिंदुका समुदाय समुद्र है, इसी तरह हम मैत्री करके मैत्रीका सागर बन सकते हैं । और जगतमें सब एक दूसरोंसे मित्र-भावसे रहें तो जगतका रूप बदल जाय ।
२४-१२-’४४
બિંદુઓનો સમૂહ મળીને જેમ સમુદ્ર બને છે તેમ આપણે મૈત્રી કરીને મૈત્રીના સાગર બની શકીએ છીએ. અને જગતમાં સૌ એકબીજા સાથે મિત્રભાવે રહે તો જગતનું રૂપ બદલાઈ જાય.
૨૪-૧૨-’૪૪