← ૨૫-૧૧-’૪૪ નિત્ય મનન
૨૬-૧૧-’૪૪
ગાંધીજી
૨૭-૧૧-’૪૪ →


अभयमें सब प्रकारके डरका अभाव होना चाहिये । मौतका डर, मारपीटका डर, भूखका डर, अपमानका डर, लोकलाजका डर, भूतप्रेतका डर, किसीके क्रोधका डर — इन सब और ऐसे डरोंसे मुक्ति अभय है ।

२६-११-’४४
 

અભયમાં બધા પ્રકારના ડરનો અભાવ હોવો જોઈએ. મોતનો ડર, મારપીટનો ડર, ભૂખનો ડર, અપમાનનો ડર, લોકલાજનો ડર, ભૂતપ્રેતનો ડર, કોઈના ક્રોધનો ડર — આ બધા અને એવા ડરથી મુક્તિ તે અભય.

૨૬–૧૧–’૪૪