નિત્ય મનન/૨૬-૨-’૪૫
← ૨૫-૨-’૪૫ | નિત્ય મનન ૨૬-૨-’૪૫ ગાંધીજી |
૨૭-૨-’૪૫ → |
वही नया करार कहता है कि अगर ईश्वर हमें लालचमें डालता है, तो उसमेंसे बच जानेका रास्ता भी वही बताता है । यह बात सही उन्होंके लिए है जो अपने आप लालचमें फँसते नहीं ।
२६-२-’४५
એ જ નવો કરાર કહે છે કે જે ઈશ્વર
આપણને લાલચમાં નાખે છે તો તેમાંથી બચી
જવાનો રસ્તો પણ તે જ બતાવે છે. જેઓ
પોતાની મેળે લાલચમાં ફસાતા નથી તેમને
માટે જ આ વાત સાચી છે.
૨૬-૨-’૪૫