નિત્ય મનન ગાંધીજી
“उतावला सो ब्हावरा, धीरा सो गंभीरा । प्रतिक्षण इसका सत्य देखा जाता है ।
“ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર.” — એ કહેવતનું સત્ય ક્ષણે ક્ષણે જોવામાં આવે છે.