નિત્ય મનન ગાંધીજી
← ૩-૩-’૪૫ | નિત્ય મનન ૪-૩-’૪૫ ગાંધીજી |
૫-૩-’૪૫ → |
एक ईश्वरमें ही संपूर्ण शक्ति है । इसलिए ईश्वरमें ही हमेशाके लिए विश्वास रखा जाय, इन्सान पर कभी नहीं । (आइझाया २६–४ से)
એક ઈશ્વરમાં જ સંપૂર્ણ શક્તિ છે. તેથી ઈશ્વર પર જ હંમેશાં ભરોસો રાખવો, માણસ પર કદી નહીં. (આઈઝાયા ૨૬–૪માંથી)