નિત્ય મનન ગાંધીજી
जो मनुष्य किसी एक चीज़ पर एकनिष्ठासे काम करता है, वह आखिर सब चीज़ करनेकी शक्ति हासिल करेगा ।
જે માણસ કોઈ એક વસ્તુ ઉપર એકનિષ્ઠાથી કામ કરે છે તે અંતે બધી જ વસ્તુઓ કરવાની શક્તિ મેળવશે.