નિત્ય મનન/૮-૪-’૪૫
← ૭-૪-’૪૫ | નિત્ય મનન ૮-૪-’૪૫ ગાંધીજી |
૯-૪-’૪૫ → |
गैर-समझूतीसे मैं गुस्सा करता हूँ, रोता हूँ, हँसता हूँ, रहम खाता हूँ । यह सब छोड़ कर, धीरज रख कर, गैर-समझूती मिटाना ही एक मेरा धर्म नहीं है क्या ?
८-४-’४५
ગેરસમજૂતીથી હું ગુસ્સે થાઉં છું, રોઉં છું, હસું છું, દયા ખાઉં છું. આ બધું છોડી, ધીરજ રાખીને ગેરસમજૂતી દૂર કરવી એ જ એક મારો ધર્મ નથી ?
૮-૪-’૪૫